SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : સેાળમા ખડ ૬૩ શલાકા પુરુષા ૨૪ તીથ "કર. ૧૨ ચક્રવર્તી. ૮ વાસુદેવ. ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ. તેમના પિતા પર. માતા ૬૧. શરીર ૬૦. જીવ પ.. : 300 : આઠે સદ જાતિ, બળ, રૂપ, શ્રુત, ઐશ્વય, લાલ, તપ, કુળમદ, તીર્થ એ પ્રકારના જગમ તીથ સાધુ છ ઉપધાનના નામેા ૧૫ચમ ગલ મહાદ્યુત સ્કન્ધ, ૧ પ્રતિક્રમણ શ્રુત સ્કન્ધ. ૩ શસ્તવ( નમુન્થુણું ) અધ્યયન. ૪ ચૈત્યસ્તવ અધ્યયન. ૫ નામસ્તવ( લેગસ ) અધ્યયન. ૬ શ્રુતસ્તવ ( પુખ્ખરવરદીવર્ડ્સે ). સ્થાવર તીથ દહેરાસર પાંચ કલ્યાણક ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મેાક્ષ. વાર્ષિક દાનની સંખ્યા ત્રણસો અટ્ઠષાસી ક્રાડ, એંશી લાખનુ હોય છે. એક પૂર્વના વર્ષ કેટલા ? ૭૦ લાખ દોડ અને ૫૬ હજાર ક્રોડ, સાતમી નરકમાં કેટલા રાગો છે ? ૫૬૮૯૫૮૪ આટલા રાગે સાતમી નરકના જીવ એકસાથે ભાગવે છે. પાંચમા આરાના છેડે રહેનારા ચતુવિધ સંઘના નામ દુખસદ્ધ સૂરિજી. ફલ્ગુત્રી સાધ્વી. નાગીલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy