SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા લાયક વસ્તુઓ છે : ૩૮૭ : ૮ એકદત્તિ = સે ક્રોડ , ૯ આયંબિલ = એકહજાર ક્રેડ, ઇ છે ૧૦ ઉપવાસ = દશ હજાર ક્રેડ, , એવી રીતે એક એક ઉપવાસની કૃદ્ધિએ અનુક્રમે દશગણે અંક વધારો. સચ્છિમાં મનુષ્યને ઉપજવાન ચાદરસ્થાનકે ૧ વડી નીતિમાં, ૨ લઘુનીતિમાં, ૩ શ્લેષ્મમાં, ૪ શરીરના મેલમાં, ૫ નાકના મેલમાં, ૬ ઉલટીમાં, ૭ પિત્તમાં, ૮ પરૂમાં, ૯ લોહીમાં, ૧૦ વીર્યમાં, ૧૧ મૃત કલેવરમાં, ૧૨ સ્ત્રી-પુરુષના સંગમાં, ૧૩ નગરની ખાઈમાં ૧૪ સર્વ અશુચિ સ્થાનમાં. બાવીશ પરિસો ૧ સુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ ૫ ડાંસ, ૬ અચેલક ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચરિયા, ૧૦ નધિક, ૧૧ શય્યા, ૧૨ આદેશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સકાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ જ્ઞાન, ૨૨ સમ્યકત્વ. સાધુના સત્તાવીશ ગુણે (૫) પાંચ મહાવ્રતના પાલક. છ જીવની કાયના રક્ષક (૬) (૧) રાત્રિભોજનના ત્યાગી, પાંચ ઈદ્રિય અને લેભને નિગ્રહ કરે. (૬) ૧ ક્ષમા ધારણ કરે. ૧ ભાવની વિશુદ્ધિ રાખે. ૧ વિશુદ્ધ રીતે પડિલેહણ કરે. ૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિનું પાલન કરે. ૧ મન ૧ વચન ૧ કાયાને માઠા અમે પ્રવર્તાવે નહિ. ૧ બાવીશ પરિસોને સહન કરે. ૧ મરણાંત કષ્ટ આવે તે પણ ચારિત્ર છોડે નહિ. ૧ મશાન આદિમાં કાઉસ્સગ ધ્યાને રહેતા વ્યાધ્ર અદિકથી ડરવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy