________________
: ૩૮ર :
આવશ્યક મુકતાવલી : સાળમા ખડ મુતરમાં વાળેલી ગાળી જ અણાહારી ગણાય છે) ૪ કડુ ૫ કરીયાતુ ૬ ગલે છ ખુચકછુ ૮ કેરડાના મૂળ હું ધમાસા. ૧૦ મેરડીના છાલ મૂળ. ૧૧ ચિત્રા. ૧૨ ખેરસાલ. ૧૩ સુખડ. ૧૪ મલયાગુરૂ. ૧૫ ઝેરી ગેટલી. ૧૬ અંબર. ૧૭ કસ્તુરી. ૧૮ રાખ. ૧૯ ચુના. ૨૦ હળદર સૂકી ૨૧ આસગધી. ૨૨ કદરૂ. ૨૩ અતિવિખતી કળી. ૨૪ દીકામલી. ૨૫ સ જાતના ઝેર. ૨૬ સાજીખાર. ૨૭. ઉપલેટ. ૨૮ ગુગલ. ર૯ પુવાડ, ૨૦ એળીઓ. ૩૧ ચૂણી કૂળ. ૩૨ સુરાખાર. ૩૩ ટંકણખાર. ૩૪ ગ્રેાસૂત્ર. ૩૫ ખોળ. ૪૬ મા, ૩૭ જીયરના મૂળ, ૩૮ કુંવારી. ૩૯ થાર. ૪૦ પંચમૂળ, ૪૧ ખારા. ૪ર ફટકડી. ૪૪ મોટી હરડે દળ. ૪૪ વખમેા. ૪૫ તગર. ૪૬ બાવળ, ૪૦ ખોડથેાડી, ૪૮ આછી. ૪૯ રીંગણી ( ઉભી એઠી)
દાનને દૂષિત કરનારા કારણેા
૧ અનાદરથી આપવું. ૨ ઘણી વાર લગાડીને આપવું. ૩ વાંકું માં રાખીને આપવુ. ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું. પ આપ્યા. પછી પશ્ચાત્તાપ કરવા.
દાનને શાલાવનારા કારણેા
૧ આાનંદના આંસુ આવે. ર ામાંચ ખડા થાય. ૩ મહુમાન પેદા થાય, ૪ પ્રિય વચન મેલે. પ આપ્યા પછી અનુમાદના કરે.
દાન નહિ આપવાના છ લક્ષણા
૧ આપવુ પડે એટલે આંખા કાઢે. ૨ આડી વાત કરે. ૪ વાંકુ મોઢુ કરીને એસે, આપતા આપતા ધણા સમય લગાડે.
Jain Education International
ઊંચું જુએ. ૩ વચ્ચે આ ૫ મૌન ધારણ કરે. ૬
For Private & Personal Use Only
www.jainelibrary.org