________________
જાણવા લાયક વસ્તુઓ
: ૩૮૫ : સુધી અને અષાડ ચોમાસામાં આ નક્ષત્ર પછી કરી અને કાચી ખાંડ અભક્ષ્ય થાય છે.
આજના ભાંગેલા નાળીયેર, સોપારી, બદામ વિગેરે બીજે દિવસે અભક્ષ્ય થાય છે. તે જ દિવસે ભાંગેલું તે જ દિવસે ખપી શકે છે.
બરોબર ત્રણ ઉકાળા આવ્યા વિનાના પાણીને પીનારા તથા સાધુ મહારાજને વહેરાવનારા દેશના ભાગી થાય છે. કેટલેક સ્થળે નહાવાના પાણીને પણ વહેરાવી દે છે, તે માટે ખાસ ખ્યાલ રાખવો.
પિષધમાં યા પ્રતિક્રમણમાં રહેલા શ્રાવક-શ્રાવિકાએ કામળી આવ્યા વિના બહાર જવું નહિ. ઉપરથી સૂક્ષ્મ અપકાયના છ વર્ષ છે તે ગરમ કપડાના ઉપર પડે તે બચી જાય છે, માટે ઓઢવાની જરૂર પડે છે. કટાસણું ઓઢીને જવાય નહિ, કારણ કે તેનાથી એક તે આખું શરીર ઢંકાય નહિ. અને તે કટાસણ ઉપર તરત પાછું બેસવાનું હેવાથી તેના ઉપર પાણીના પડેલા છ દબાઈને મરી જાય છે માટે કામળી લઈ જવાનો ઉપયોગ રાખવો.
અણહારી વસ્તુનું સ્વરૂપ. તપશ્ચર્યામાં તબીયત આદિ કારણે ખાસ જરૂર પડે. અણહારી વસ્તુઓને ઉપયોગ થઇ શકે છે. અને તે પણ મુખ્યતયા પચ્ચખાણું પાર્યા પહેલાં અગર તે પાણહારનું પચ્ચખાણ કર્યા પછી લેવામાં આવે છે. જેનો બીલકુલ સ્વાદ ન હોય, એવા પદાર્થોની ગણતરી અણુહારી ચીજોમાં કરવામાં આવે છે. કેટલાક લોકે વિના સમયે તપશ્ચર્યામાં ઝેરી કોપરું, ચેપચીની અને ઘોડાવજ સ્વાદિષ્ટ હેવાથી, તે વાપરનારાઓ તપસ્યાને ભંગ કરે છે માટે તેને ખાસ ઉપગ રાખવો જરૂરી છે.
આણાહારી વસ્તુના નામ ૧ અગર ૨ અફીણ ૩ લીમડાના પાંચ અંબે ૪ ત્રિફલા (ગાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org