________________
: ૩૮૪ :
આવશ્યક મુક્તાવલી : સેળ ખડ પર્યુષણ પર્વ સર્વ પર્વશિરામણું છે. આ પર્વમાં મુખ્યતયા નીચે જણાવેલ કાર્યોની આરાધના દર વર્ષે એક વખત તે કરવી જ.
૧. સર્વત્ર લાગવગથી અગર ધન ખર્ચ અમારી પ્રવતન એટલે દયા પળાવવી. ૨. સાધર્મિક વાત્સલ્ય કરવું. ૩. પરસ્પર ક્ષમાપના કરવી. ૪. અષ્ટમ તપ કરવો. ૫. ચૈત્ય પરિપાટી કરવી.
૧. દરેક વર્ષે સંધની પૂજા કરવી. ૨. સાધર્મિક ભક્તિ કરવી. ૩. ચિત્યમાં મહત્સવ કર, રથયાત્રા કાઢવી. તીર્થયાત્રા કરવી. ૪. જિનમંદિરમાં સ્નાત્રમોત્સવ કરવો. ૫. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. ૬. મહાપૂજ કરવી. ૭. રાત્રી જાગરણ કરવું. ૮. આગમની પૂજા કરવી. ૯. ઉજમણું કરવું. ૧૦ તીર્થ પ્રભાવનાનું કાર્ય કરવું. ૧૧. પ્રાયશ્ચિત ગ્રહણ કરવું.
માસી કાળની વિગત
કારતક
ફાગણ
||
અષાંડ
નામ
શુદ ૧૫ થી | સુદ ૧૫ થી | સુદ ૧૫ થી
સુખડીને કાળ | ૧ માસ | ૨૦ દિવસ | ૧૫ દિવસ કામળીને કાળ ] ૪ ઘડી | ૨ ઘડી | છ ઘડી ઉકાળેલા પાણીને કાળ ! ૪ પ્રહર | ૫ પ્રહર | ૩ પ્રહર
દિવસના ચોથા ભાગને પ્રહર કહેવાય છે અને ૨૪ મીનીટની એક ઘડી થાય છે.
ફાગણ સુદ ૧૪ થી ભાજપાલે, નવું પીલેલું તલનું તેલ અને મેવામાં ખજુર, કાજુ, ચારોલી, અખોડ, જરદાલુ વિગેરે આઠ માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org