SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા લાયક વસ્તુઓ : ૩૮૩ ? તે.) ૧૨ વિકથા. (રાજકથા, ભજનસ્થા, સ્ત્રીક્યા, દેશકથા.) ૧૩ વિષયવાસના. નિયમને ચાર પ્રકારના લાગતા દેશ. વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દેષ લાગે છે. દાખલા તરીકે કેઈએ ચવિહાર કર્યો હોય. હવે જ્યારે તેને અતિતૃષા (તરસ) લાગે છે ત્યારે તે પાણી પીવાની માત્ર ઈરછા જ કરે છે, તે અતિક્રમ. જે સ્થાનકે પાણી હોય તે સ્થળે જાય તે વ્યતિક્રમ. પાણી પીવા માટે વાસણમાંથી પ્યાલે ભરી મુખ આગળ ધરે પણ પીએ નહિ તે અતિચાર. પણ જ્યારે તે નિડરપણે ચઉવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે તે અનાચાર કહેવાય છે. છ અઠ્ઠાઇઓના નામ ૧ કારતક માસ સંબંધી. ૨ ફાગણ માસ સંબંધી. ૩ અસાડ માસ સંબંધી. ૪ પયૂષણ સંબંધી. ૫ આસો માસની (આંબીલની ઓળી) ૬ ચૈત્ર માસ સંબંધી (બીલની એલીની) આ છએ અછૂઈઓમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવી. લીલોતરીને ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું. જોવાને, ખાંડવાને, દળવાદિ આરંભ સમારંભને ત્યાગ કરવો. આસો અને ચૈત્ર માસની ઓળીમાં નવ આયંબીલ કરવા. આ ઓળી એક સાથે નવ કરવી. બની શકે તે યાવજિજર સુધી તેની આરાધના છેડવી નહિ. અન્ય અઈઓમાં દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં જાત્રા કરવા જાય પણ ખરા અગર ન પણ જાય પરતુ આસો અને ચૈિત્ર માસની અઈમાં તે વિષયસુખમાં મગ્ન રહેનારા દેવતાઓ નિશ્ચયથી જય જ છે. અને એ અપેક્ષાથી આ બે ઓળાને શાતી લઈએ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy