SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૮૨ ૩ આવશ્યક મુક્તાવલી : મેળામા દહેરાસરની શ એટી આશાતના ૧. બેલ ખાવું. ૨. પાણી પીવું ૩. ભોજન કરવું. ૪. ૫. વિષયસેવન કરવું. ૬. શયન કરવું. ૭. થુંકવું ૮. માગું કરવું . ટો જવું. ૧૦ જુગાર રમવો. સાત ક્ષેત્રેના નામ ૧ જિનમંદિર. ૨ જિનબિંબ. ૩ જ્ઞાન. ૪ સાધુ. ૫ સાધ્વી. ૬ શ્રાવક. ૭ શ્રાવિકા. શ્રાવકની ૧૧ મહિમા - ૧ દર્શન (સમકિત) પડિમા. ૨ વ્રત પ્રતિમા. ૩ સામાયક પ્રતિમા. જ પૌષધ પ્રતિમા. ૫ કાર્યોત્સર્ગ પ્રતિમા. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા. ૭ અચિત્ત ત્યાગ પ્રતિમા, ૮ આરંભ કરણ પરિત્યાગ પ્રતિમા. ૯ આરજ કરાવણ પરિત્યાગ, ૧૦ ઉદિઢ વર્જક (પોતાને માટે બનાવેલું નહિ ખાવું) ૧૧ શ્રમણભૂત પ્રતિમા. (સાધુની માફક ગોચરી જવું, લેચ કરાવે વિગેરે). શ્રાવકે રાખવાના સ્વત ધોતીયા ૧ સામાયકનું. ૨ પૂજાનું. ૩ ન્હાવાનું. ૪ ભજનનું. પ બહારગામ જવાનું. ૬ સુવાનું, ૭ ટટ્ટી જવાનું. તેર કીયા ૧ આળસ. ૨ મોહ. ૩ અવતા. ૪ માન. ૫ ક્રોધ. ૬ પ્રમાદ (નિદ્રા-મદિરાપાન આદિ) ૭ કૃપણુતા ૮ ભય. ૯ ક. ૧૦ અજ્ઞાન. ૧૧ વ્યાક્ષેપ (આમતેમ જોયા કરવું તથા મન બીજે ઠેકાણે મોકલવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy