________________
ખંડ ૧૬ મો
જાણવા લાયક વસ્તુઓ આવીશ અભક્ષ્યના નામ
૧ મધ. ૨ માખણ, ૩ મદિરા ( દારૂ ). ૪ માંસ. ૫ ઉંબરાના ફળ. ૬ વડના ટેટા, ૭ કાઠીંબડા, ૮ પીપળાની પીપડી, ૯ પીપળના ટેટા. ૧૦ બરફ. ૧૧ અીણ-મેામલ (સવ જાતના ઝેર ) ૧૨ કરા. ૧૩ કાચી માટી. ૧૪ રાત્રિભોજન. ૧૫ હુખીજવાલી વસ્તુ. ૧૬ ઓળ અથાણું. ૧૭ વિદળ ( કાચા દહીં, દૂધ સાથે કઠોળ ખાવુ તે) ૧૮ રીંગણા. ૧૯ અજાણ્યા ફળ. ૨૦ તુચ્છ ફળ (જેમાં ખાવાનુ થાતુ હોય અને ફેંક દેવાનું ઘણું હોય તે) ૨૧ ચલિત રસ ( જેનેા સ્વાદ ખીલ્કુલ બગડી ગયે હાય તેવી વસ્તુ) ૨૨ અનતકાય. (જેમાં અનંતા જીવા હોય તે ).
અત્રીશ અન તકાયના નામ.
૧ સુરણ. ૨ લસણ. ૩ લીલી હલદર. ૪ ખાટા ( આલુ.) ૫ લીલા રા. ૬ સતાવરી. ૭ હીરલી કંદ. ૮ કુંવર. ૯ થીર. ૧૦ ગા. ૧૧ સક્કરીયા. ૧૨ વશ કારેલા. ૧૩ ગાજર. ૧૩ લુણી ૧૫ લેટી ૧૬ ગીરીકર્ણિકા ( ગરમર ), ૧૭ કુમળા પાંા. ૧૮ ખરીયા. ૧૯ થેકની ભાજી. ૨૦ લીલી માથ. ૨૧ લુલીના ઝાડની અા, ૨૨ ખીલેલા ૨૩ અમૃતવેલી. ૨૪ મુલાના કંદ. ૨૫ ભૂમિક઼ાડા. ( ખીલાડીના ટોપ ) ૨૬ નવા અંકુરા. ૨૭ વત્થલાની ભાજી. ૨૮ સુવેર વેલ. ૨૯ પાલકાની ભાજી. ૩૦ કુણી આંબલી. ૩૧ રતાળુ. ૩૨ પીંડાળુ.
ઉપર જણાવેલ બાવીશ અલક્ષ્ય તથા ખત્રીશ અન તકાયાને સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org