________________
તાની વિધિ
: 309 :
.
શ્રી ૧૧ વળી સત્તાકિ નવ પદે, તિહાં માળા ભાસ, સિહતણી સ્તવના કરે, શ્રુત અનુયાગ સમાસ, શ્રી૦ ૧૨ પ્રાભૂત પ્રાકૃત શ્રુત નમું, પૂર્વના અધિકાર, બુદ્ધિ પ્રખલ પ્રભાવથી, જાણે એક અધિકાર. શ્રી ૧૭ પ્રાભૂત પ્રાભૂત શ્રુતસમા, સભિન્ન લબ્ધિ વિશેષ, બહુ અધિકાર ઇસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ. શ્રી॰ ૧૪ પૂર્વભવ ગત વસ્તુ જિંકે, પ્રાતૃત શ્રુત તે નામ, એક પ્રાભૂત જાણે મુનિ, તાસ કરું... પ્રણામ. શ્રી૦ ૧૫ પૂર્વ'લબ્ધિ પ્રભાવથી, પ્રાભૂત શ્રુત સમાસ, અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ. શ્રી૦ ૧૬ આચારાદિક નામથી, વસ્તુનામ શ્રુત સાર, અથ અનેક વિષે ગ્રહે, તે પણ એક અધિકાર. શ્રી૰ ૧૭ દુગસય પશુ વીસ વસ્તુ છે, ચૈાદ પૂર્વના સાર, જાણે તેહને વંદના, એક શ્વાસે સેૉ વાર. શ્રી ૧૮ ઉત્પાદાદિ પૂર્વ જે, સૂત્ર અથ એક સાર, વિદ્યામંત્રતણે કહ્યો. પૂર્વ શ્રુત ભંડાર. શ્રી॰ ૧૯ બિંદુસાર લગે ભણે, તેહિજ પૂર્વ સમાસ, શ્રીશુલવીરને શાસને, ડાન્યેા જ્ઞાનપ્રકાશ, શ્રી॰ ૨૦
ખમાસમણા દીધા પછી ચેકખા નિર્મલ એ હાથે પસલી ભરીને ઉપર રૂપાનાણું અથવા પૈસે સે।પારી મૂકીને ઊભા રહી મેધાગાધ જ્ઞાનની સ્તુતિ કહી નીચેને દુડા ખેલવે. જ્ઞાન સમેા કાઈ ધન નહીં. સમતા સમુ નહિ સુખ, વિત સમી આશા નહિ, લેભ સમા હિં દુ:ખ. ૧ પછી પસલી કુંભમાં નાંખવી. પછી ખમાસમણુ દઇને ઇચ્છાકારણુ સદિસદ્ધ ભગવન્ ! શ્રુતદેવતા આરાધનાર્થે કાઉસગ્ગ કરું ઇચ્છું, મ્રુતદેવતા આરાધના કરેમિ કાઉસગ્ગ, અન્નત્ય કહી એક નવકારના કાઉસગ્ગ કરવા. પછી નમેાડ ત્ કહીને જ્ઞાનની ચેાય નીચે પ્રમાણે કહેવી.
ત્રિગડે એસી શ્રી જિનભાણુ, ખેલે ભાષા અમીય સમાણુ, મત અનેકાંત પ્રમાણુ. અરિહંત શાસન સક્રી સુખાણુ, ચઅનુયાગ જિહાં ગુણખાણુ, આતમ અનુભવ ઠાણુ, સકલ પદારથ ત્રિપદી જાણુ, જોશન ભૂમિ પસરે વખાણુ, દોષ બત્રીશ પરિહાણુ. કેવલીભાખિત તે શ્રુતનાણુ, વિજયલક્ષ્મીસૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાજી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org