________________
= ૩૭૬ :
આવશ્યક મુક્તાવલી : પંદરમે છે સોનામહોર તથા રૂપામહેર આદિથી જ્ઞાનની યથાશકિત પૂજા કરવી. પછી દુહા કહીને ખમાસમણ દેવા.
- દુહા સુખકર શંખેશ્વર નમી, ધુણશું શ્રીકૃતનાણ, ચઉ મુંગા શ્રત એક છે, સ્વપરપ્રકાશક ભાણ ૧ અભિલાષ્ટ્ર અનંતમે, ભાગે રચિયો જે; ગણુધર દેવે પ્રણમીયા, આગમ રયણ અહ. ૨ ઈમ બહૂલી વકતવ્યતા, છઠાણું વડીયા ભાવ, ક્ષમાશ્રમણ ભાળે કહ્યું, ગોપય સાપ જમાવ. ૩ લેશચકી શ્રત વરણવું, ભેદ ભલા તસ વીસ, અક્ષયનિધિ તપને દિને, ક્ષમાશ્રમણ તે વીસ. ૪ સૂત્ર અનંત અર્થમયી, અક્ષય અંશ લહાય; શ્રુતકેવલી કેવલી પરે, ભાખે મૃતપર્યાય. ૫ શ્રી શ્રુતજ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ, પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચલ રાજ. ૬ (૧)
આ છઠ્ઠો દુહો ખમાસમણ દીઠ કહે. ઈગસય અડવાસ સ્વર તણું, તિહાં આકાર અઢાર; શ્રત પર્યાય સમા સમે, અંશ અસંખ્ય વિચાર શ્રી. ૨ બત્રીસ વર્ણ સમાય છે, એક લેક મઝાર, તેમાંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રતસાર. શ્રી 8 ક્ષયોપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ, જાણુગ ઠાણુગ આગલે, તે કૃતનિધિ ગુણગેહ, કેઠિ એકાવન અલખા, અડસય અઠયાસી હજાર, ચાલીસ અક્ષર પદતણા, કહે અનુયોગદાર. શ્રી ૪ અથત ઈહાં પદ કહ્યું, જિહાં અધિકાર ઠરાય, તે પદ મૃતને પ્રણમતાં, જ્ઞાનાવણ્ય હઠાય. શ્રી ૫ અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ, દુગુણ મૃત બહુ પદ ગ્રહે, તે પર શ્રત સમાસ. શ્રી. ૬ પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; ક્ષયોપશમની વિચિત્રતા, તેહજ મૃત સંઘાત. શ્રી ૭ પોતેર ભેદે કરી, સ્થિતિ બંધાદિ વિલાસ, કમ્મપયડીપયડી ગ્રહે, શ્રત સંધાત સમાસ. શ્રી. ૮ ગત્યાદિક જે માર્ગણા, જાણે તેમાં એક, વિવરણ ગુણઠાણદિકે, તસ પ્રતિપતિ વિવેક. શ્રી. ૯ જે બાસઠ્ઠો માગંણ પદે, લેસ્યા આદિ નિવાસ; સંગ્રહ તરતમ યોગથી, તે પ્રતિપતિ સમાસ. શ્રી. ૧૦ સંતપદાદિક ધારમાં, જે જાણે શિવલોક; એક દેય ધારે કરી, શ્રદ્ધાકૃત અનુયાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org