________________
તેની વિધિ
: ૦૭૫
ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વ પર પ્રકાશક ભાવેજી;
પર્યાય ધર્મ અનંતતા, ભેદભેદસ્વભાવેજી. (ચાલ ). જે મુખ્ય પરિણતિ સકલ સાયક, બેધ ભાવવિલછના; મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિહ સાધન છના; સ્યાદાદસંગી તત્વરંગી પ્રથમ ભેદભેદતા, સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨
ઢાળ ૨ ભક્ષાભક્ષ ન જે વિણ લહિયે, પેય પેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ભવિકા સિ. ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંત ભાખ્યું; જ્ઞાનને વંદે જ્ઞાન મ નિદે, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું છે. ભવિકા ૨ સકળ ક્રિયાનું મૂળ જે પ્રહા, તેમનું મૂળ જે કહીયે; તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિગુ કહે કેમ રહિયે રે? ભવિકા. ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાયમ, સ્વપરપ્રકાશક જેહ; હીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિશશિ મેહ રે. ભવિકા. ૪ લેક ઊર્ધ્વ અધે તિય તિષ, વૈમાનિકને સિદ્ધ; લોકાલોક પ્રગટ જેહથી, તે જ્ઞાન મુજ શુહ રે. ભવિકા. સિહચક૫
ઢાળ ૩ જ્ઞાનાવણું જે કર્મ છે, ક્ષય ઉપામ તસ થાય રે; તે હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય છે. વીર. ૧
પછી હો પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશ યજામહે સ્વાહાઃ એ મંત્ર બોલીને વાસખેપ, રૂપાનાણું કે પૈસે હાથમાં લઈને નીચે પ્રમાણે થાય કહેવી.
જિન જોજન ભૂમિ, વાણીને વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર, સંય આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, પ્રભુવયણ વખાણ, લઈએ ભવને પાર. ૧ પછી જ્ઞાનની વાસક્ષેપવડે પૂજા કરવી, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org