SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : પંદરમે ખદ લોકાલેકના ભાવ જે, કેવલીભાષિત જેહ; સત્ય કરી આરાધતે, નમો નમો દર્શન તેહ. ૯ શૌચ મૂળથી મહાગુણ, સર્વ ધર્મને સાર; ગુણ અનંતને કંદ એ, નમો વિનય આચાર. ૧૦ રત્નત્રયી વિગુ સાધના, નિષ્ફળ કહી સદીવ; ભાવ રાયણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ જિનપ્રતિમા જિનમંદિરા, કંચનના કરે છે; બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમે નમ:શિયળ સુદેહ. ૧૨ આમ બે વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલ; તવારથથી ધારીએ, નમે કિયા સુવિચાલ. ૧૩ કર્મ ખપાવે ચીકણા, ભાવ મંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ. ૧૪ છ અઠ્ઠમ તપ કરે પારણું, ચઉ નાણુ ગુણધામ; એ સમ શુભ પાત્ર કે નહિ, નમો નમો ગેયસ્વામ. ૧૫ દેષ અઢારે ક્ષય થયા, ઉપન્યા ગુણ જસ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિનપદ સંગ. ૧૬ શુદ્ધાતમ ગુણમેં રમે, તછ ઈદ્રિય આશંસ; થિર સમાધિ સંવ મેં, જય જય સંયમ વંશ. ૧૭ જ્ઞાન વૃક્ષ સેવ ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અજર અમર પદ ફળ લહે, જિનવર પદવી ફૂલ. ૧૮ વક્તા શ્રેતા યોગથી, છત અનુભવ રસ પીન; ખાતા ધ્યેયની એકતા, જય જય શ્રત સુખલીન ૧૯ તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. ૨૦ - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy