SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ તપાની વિધિ ૧૫ ૩ નમા ગાયમસ્ત્ર, ૧૬ ૩ નમા જિણાણું. ૧૭ ૩ નમે સ`જમસ. ૧૮ % નમે અભિનવનાણુસ્સ ૧૯ ૩ નમા સુયલ્સ. ૨૦૩ નમા તિત્યરસ ૧૧ Jain Education International . ૨૦ ૧૭ ૫૧ ૨૦ ૩૮ २० ૧૭ ૧૧૧૧ ૫૧ ૨. દરેક એળીએ નીચેના ૧ દુા મેલી ખમા દેવા. ભગવાન: પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમે નમે। જિનભાણુ. ગુણુ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉર્જાસ; અષ્ટકમ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ. ભાવામય ઔષધી સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દૃષ્ટિ. છત્રોશ છત્રીશી ગુગે, યુગપ્રધાન મુીંદ; જૈનમત પરમત જાણુતા, નમેા નમેા તે સુરીંદ. તજી પરપરિણતિ રમણુતા, લહે નિજ ભાવ સ્વરૂપ; સ્થિર કરતા વિ લેાકને, જય જય થિવર અનૂપ. એધ સૂક્ષ્મ વિષ્ણુ જીવતે, ન હેાય તત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. સ્યાદાદ ગુણુ પરિણમ્યા, રમતા સમતા સંગ; સાધે શુદ્વાન દતા, નમે સાધુ લ ર્ગ. અધ્યાતમ નામે કરી, વિધટે ભવ ભ્રમ ભીત; સત્ય ધર્મો તે જ્ઞાન છે, નમા તમે! જ્ઞાનની રીતિ. ૨૪ 7 For Private & Personal Use Only • ૩૬૯ : ૨૦ ૧૭ ૫૧ ૨૦ . ૩ ૫ ૨૦ ૨૦ ૨૦ (૦ ૨૦ www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy