________________
વિવિધ તપની વિધિ
૪ ૩૬પ ૪ કરશે. તે દિવસે ઉપવાસ કરવો. ( વ્યવહાર કાર્યોમાં) માનપણે રહેવું.
શ્રી મહારાજા રામ ની ૨૦ નવારવાલી ગણવી. આ તપ ૧૧ વર્ષ અને ૧૧ માસ સુધી સુદ ૧૧ ને ઉપવાસ કરી આરાધો. સાથીયા, ખમા. વિ. અગીઆર અગીઆર કરવા. છેવટે મૌન એકાદશીને દર વર્ષે ઉપવાસ તથા પિષધ કરવા ચૂકવું નહિ. તે દિને દેહસે કલ્યાણનું ગણણું ગણવું.
૬ શ્રી રહિણી તપ વિધિ. આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે. એ તપ અક્ષય તૃતીયાં (વૈ. સુ. ૩) ના દિને અથવા આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ કરો. તે ત૫ શ્રી વાસુપૂજ્યસ્વામીની પૂજા કરવાપૂર્વક સાત વર્ષ અને સાત મહિના સુધી કરવો. એટલે દર માસે જે દિવસે રોહિણી નક્ષત્ર આવતું હોય તે દિને ઉપવાસ, આયંબિલ કે નિવિ વિગેરથી તપ કરવો. જે એક પણ રોહિણી નક્ષત્ર ભૂલી જવાય તો ફરીથી શરૂ કર. શ્રી વાસુપૂર્વાથ વન એ પદની ૨૦ નવકાર વાલી ગણવી. સા. ખ૦ કા વિગેરે બાર બાર કરવા.
૭ શ્રી સિદ્ધિતપ વિધિ. આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પારણું બેસણું કરવું, પછી બે ઉપવાસ અને પારણે બેસણું. એ પ્રમાણે આઠ ઉપવાસ સુધી કરવું. તેનું ગુણણું નીચે પ્રમાણે થી અનરાશાનયુજ થી વિલાપ નમઃ ૨ એ અનરાવર્શન પુજા કી તિજાર ના ३ श्री व्याबाघगुणसंयुक्ताय श्रीसिद्धाय नमः . श्री अनंतचारित्रसंयुक्ताय श्री सिद्धाय नमः ५ श्री भक्षयस्थितिसंयुकाय श्री सिद्धाय नमः ६ श्रीमरूपीनिरंजनसंयुक्ताय भी सिवाय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org