SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ તપાની વિધિ સા ૫૧ ૬૨ ૧ નંદિસૂત્રાય નમઃ ૨ અનુયોગદારસુત્રાય નમઃ : ૩૬૩ = લે. ને. ૫૧ ૨૦ ૬૨ ૨૦ પ્ર. ૫૧ ૬૨ અથવા ૧ એનિયુક્તિસુત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ અનુયાગદ્વાર ત્રાય નમઃ ૬૨ ૬૨ ૬ર ૨૦ તપને દિવસે ઉપર પ્રમાણે બબ્બે ગણુણ વીશ વીશ નવકારવાલીના ગણવા. સાથીઆ વિગેરે પણ બબ્બે સૂત્રના કરવા. - ૨ શ્રી જ્ઞાનપંચમી તપને વિધિ. આ તપ કાર્તિક સુદી ૧( જ્ઞાનપંચમી)ના દિવસથી શરૂ કરે. તે દિને ઉપવાસ કરે. જ્ઞાન સમક્ષ કોરા કાગળ, લેખણ, ફળ, નૈવેદ્ય વિ. મૂકવા. સાથીઓ, ખમાસમણ, કાઉસ્સગ્ન વિગેરે ૫૧ કરવા. ૪ ફ્રી નમો નારણ એ પદની વીશ નવકારવાલી ગણવી. પાંચ દીવેટને દીપક કરવો. આ તપ પાંચ વર્ષ અને પાંચ માસ સુધી દરેક શુકલ પંચમીએ ઉપવાસથી આરાધ. દરેક યુદ પંચમીએ પાંચ અગર એકાવન સાથીયા, ખમા વિ. ઉપર લખ્યા મુજબ કરવા. આ તપ શક્તિના અભાવે ન જ બને તો કાશુદ ૫ ને ઉપવાસ તો છોડવો જ નહિ અને તે દિવસે પૌષધ કરવા પણ ખ્યાલ રાખવે. જ્ઞાનને દુહે –અધ્યાત્મ જ્ઞાને કરી વિધટે ભવભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૧ દરેક તપમાં કાઉસ્સગ લેગસ્સના કરવા. ન જ આવડે તે એક લેગસ્સના ચાર નવકાર પ્રમાણે ગણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy