________________
પર્યપ્રકાશનું સ્તવન શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરુ સમે; તસ શિષ્ય વાચક વિનય વિજયે, જિન ચેવીશમે, ૩ સય સત્તર સંવત એગણત્રીસે, રહી રાંદેર ચેમાસ એ; વિજ્યા દશમી વિજય કારણ, કી ગુણ અભ્યાસ એ. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુન્યપ્રકાશ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org