SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : ચીને ખંડ છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. ૬. શ્રીમતીને એ વલી; મંત્ર ફલ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જોગી, સેવનપુરીષ કીધ; એમ એણે મને, કાજ ધણના સિહ ૭ એ દશ અધિકારે, વીર જિસરે ભાવે; આરાધનકે, વિધિ જેણે ચિત્તમાંહી રાખે; તેણે પાપ પખાળી, ભવભય દૂર નાખ્યો, જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખે. ૮ ઢાળ ૮ મી. (નમે ભવિ ભાવશું-એ દેશી) સિહારથ રાજ કુળતિએ, ત્રિશલા માત મલ્હાર તે; અવનીતલ તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર તો. જો જિન વીરજીએ ૧ મેં અપરાધ કર્યા ઘણુએ, કહેતાન લહુ પાર તે; તુમ ચરણે આવ્યા ભણુએ, જે તારે તે તાર. જયે ૨ આશ કરીને આવીયે, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ તે ? જય૦ ૩ કરમ અલું જણ આકરાએ, જન્મ મરણ જંજાલ તે, હું છું એહથી ઉભગો એ, છોડાવ દેવ દયાળ તે. જો ૪ આજ મનેરથ મુજ ફળ્યા એ, નાઠા દુઃખ દદલ તે, તુઠા જિન ચોવીશ એ, પ્રગટ્યા પુન્ય કલોલ . જય૦ ૫ ભવે ભવે વિનય કુમારડેએ, ભાવ ભક્તિ તુમ પાય તે. દેવ દયા કરી દીજીએ એ, બેધિબીજ સુપસાય તો. જય૦ ૬ કળા . ૧ ઈહ તરણતારણું સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જયે; શ્રી વીર જિનવર ચરણે ગુણતા, અધિક મન ઉલટ થયે. શ્રી વિજયદેવ સુરીટ પટધર, તીરથ જંગમ એણું ગે; તપગચ્છપતિ શ્રી વિજયભસરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy