SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપ્રકાશનું સ્તવન : ૩૫૯ . હાલ્યાં દુષ્કૃત કમ. ધન ૧ શત્રુંજદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પડ્યાં પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિગુહર જિનચૈત્ય, સંઘ ચતુવિધ સાચવ્યા, એ સાતે ખેત્ર, ધન- ૩ પડિકમણું સુપર કર્યા, દીધા અનુકંપાદાન, સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુ માન. ધન ૪ ધર્મકાજ અનુમોદીએ, એમ વારે વાર; શિવગતિ આરાધનતણો, એ સાતમે અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ ધન ૬ સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીએ સેય. ધન ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યનું કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધનતણે, એ આઠમે અધિકાર. ધન- ૯ ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુવા, પ્રભુના ત્રણ કલ્યાણ-એ દેશી.) હવે અવસર જાણું, કરી લેખણ સાર; અણુસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ, ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીઓ રંક, દુલહે એ વળી વળી, અણસને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરષદ ઠામ. ૨ ધન ધન્નો શાલિભદ્ર, બંધે મેવકુમાર; અણુસણ આરાધી, પામ્યા ભવન પાર શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધનકે એ નવ અધિકાર. ૩ દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મકે શિવસુખ ફલ સહકાર; એહ જપતાં જાયે, દુર્મતિ દેષ વિકાર; સુપરે એ સમ, ચૌદ પૂરવને સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર તે, પાતિક ગાળી પામે, સુર અવતાર, એ નવપદ સરિખ, મંત્ર ન કે સંસાર, એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ર્યું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણું રતનવતી બેહુ પામ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy