SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ ૨૫૬ - આવશ્યક મુક્તાવલી : ચૌદસે ખડ તેહ હૈ. પ્રા॰ ચા૦ ૧૩ વળીય વિશેષે ચારિત્રર્કરા, અતિચાર આલેએ; વીર જિષ્ણુસર વાણુ સુણીને, પાપ મેલ સવિધાઇએ રે. પ્રા॰ ચા૦ ૧૪. ઢાળ ૨ જી. ( પામી સુગુરુ પસાય—એ દેશી ) પૃથ્વી પાણી તે, વાયુ વનસ્પતિ; એ પાંચે થાવર કત્તાએ, ૧ કરી કરક્ષણુ આરભ, પ્રેત્ર જે ખેડીયાં; કૂવા તળાવ ખણાવીયાંએ. ૨ ધર આરંભ અનેક, ટાંકા લેયરાં; મેડી માળ ચણાવીઆંએ. ૩ લીંપણુ ગુ’પણ કાજ, એણીપરે પરંપરે; પૃથ્વીકાય વિરાધીયાએ. ૪ ધેાયણુ નાણુ પાણી, ઝીલણુ અપૂફાય; તી ધાતી કરી દુહનાએ. ૫ ભાઠીગર કુભાર, લાહ સુવનગરા; ભાડભુંજા લીહાલાગરાએ. ૬ તાપણુ રોકણુ કાજ, વસ્ત્ર નિખા રણુ; રગત રાંધન રસવતીએ. ૭ એણીપરે કર્માદાન, પરે પરે કુલવી; તેઉ વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાનફૂલ ફળ ચુટીયાંએ. પાંક પાપડી શાક, સેકયાં સુકવ્યાં; છેદ્યા છુછ્યાં આથીમાંએ. ૧૦ અળશી તે એર’ડા, ધાણી ચાલીને, ધણા તિલાર્દિક પીલીયાએ. ૧૧ ચાલી, કાલુમાંહે, પીલી સેલડી; કદમૂળ મૂળ વેચીયાં એ. ૧૨ એમ એકદ્રી જીવ, હણ્યાં હાવીયાં; હણુતાં જે અનુમાદિયાંએ, ૧૩ આ ભવ પરભવ જેહ, વળીય ભવાભવે; તે મુજ મિચ્છામિ દુક્કડ એ, ૧૪ કૃમી સર્મીયા કીડા, ગાડર ગડાલા; જીગ્મળ પુરાં તે અલશીયાંએ. ૧૫ વાળા જળા ચુડેલ, વિચળીત રસતણા, વળી અથાણા પ્રમુખનાંએ. ૧૬ એમ ભેદ્રી જીવ, જેહ મેં દુહમાં; તે મુજ મિચ્છામિ દુક્કડ ંએ. ૧૭ ઉધેહી, જૂ, લીખ, માંકડ મકાડા; ચાંચડ કીડી કુથુઆએ. :૧૮ ગદ્ધિઆ ઘીમેલ, ઢાનખજુરીઆ, ગીંગાડા ધનેરીયાંએ. ૧૯ એમ તે‰દ્રી જીવ, જે મે દુહુમાં; તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૨૦ માંખી:મચ્છર ડાંસ, મસા પત ગીયા; કસારી કાલિયાવાાએ. ૨૧ ઢીંકણુ વિષ્ણુ તીડ, ભમરા ભમરીયા; કાતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચોરિદ્રી જીવ જેહ, મે દુહા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ, ૨૩ જળમાં નાંખી જાળ રે, જળચર દુવ્યા; વનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy