________________
પુણ્યપ્રકાશનું સ્તવન
* ૩૫૫ :
ઢાળ ૧ લી.
( કુમતીએ છેડી કીહાં રાખી, એ દેશી. )
જ્ઞાન દરિસણુ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા એહ ભવ પરભવના, આલાઈએ અતિયાર રે પ્રાણી ! જ્ઞાન ભણે ગુણ ખાણી; વીર વદે એમ વાણી રે. પ્રા॰ જ્ઞા॰૧ ગુરુ આળવીએ નહીં ગુરુ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અય તભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન હૈ. પ્રા॰ ના૦ ૨ નાનાપગરણ પાટી પેથી, ઠવણી તાકારવાલી; તે તણી કીધી આશાતના, જ્ઞાનક્તિ ન સંભાલી રૂ. પ્રા॰ ના ૩ ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યુ જે; આ ભવ પરભવ વળી રે શવેાભવ, મિચ્છામિ દુક્કડં તેડુ રે. પ્રાણી સકિત થૈ। શુદ્ધ જાણી, વીર વદે એમ વાણી રે. પ્રા॰ સ૦ ૪ જિનવયને શકા નવ કીજે, નવ પરમત અભિલાષ; સાધુતણી નિંદા પરિહરજો, ફળ સંદેહ ન રાખ રે. પ્રા॰ સ૦ ૫ મૂઢપણુ છડે પરશંસા, ગુણુવ્રતને આદરીએ; સાહુમ્મીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીએ રે. પ્રા॰ સ૦ ૬ સબ ચૈત્ય પ્રાસાદતણા જે, અત્રણ્વાદ મન લેખ્યું; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડ્યો, વિષ્ણુસતા ઉવેખ્યુ. કે. પ્રા॰ સ૦ ૭ ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખડયુ જે; આ ભવ પરભવ વળી રે, લવાભવ, મિર્ઝામ દુક્કડં તેહર પ્રાણી ચર્ચારત્ર યેા ચિત્ત આણી, વીર વધે એમ વાણી રે. પ્રા॰ ચા૦ ૮ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુતણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય હૈ. પ્રા॰ ચા૦ ૯ શ્રાવકને ધમે સામાયક, પેાસતમાં મન વાળી; જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળી રે, પ્રા ચા॰ ૧૦ ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડાહેાળ્યું જે; આ ભવ પરભવ વળી રે લવાભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા॰ ચા॰ ૧૧ ખારે ભેદે તપ નવિ કીધા, છતે જોગે નિજ શકતે; ધમેં મન વચ કાયા વોરજ, નવિ ફારવીયુ. ભગતે રે, પ્રા॰ ચા૦ ૧૨ તપ વીરજ આચારજ એણી પેરે, વિવિધ વિરાધ્યાં જે; આ ભવ પરભવ વળી ૨ ભવા ભવ, મિચ્છામિ દુ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International