SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૫૪ : આવશ્યક મુક્તાવલી : ચાદમ ખંડ ગળાવ્યા; જીવાણું ઘોળ્યાં ઘણું, શીળ વત ભંજાવ્યાં, તે ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરું. તણશું પ્રતિબંધ. તે ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરું, તણશું પ્રતિબંધ. તે ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, તીશું પ્રતિબંધ. તે ૩૩ ઈણી પરે ઈહ ભવ પરભવે; કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, કરું જન્મ પવિત્ર. તે ૩૪ એણ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેલ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાલ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે ૩૬ પુણ્યપ્રકાશનું સ્તવન (દુહા) સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય; સદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણ ગંભીર; શાસનનાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહા કિણુપરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આળોઈએ, ત્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમા સયલ જે, એની ચોરાશી લાખ. ૫ વિધિથું વળી વસરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર પશરણુ નિત્ય અનુસરો, નિંદે દુરિત આચાર. ૬ શુભકરણ અનુમોદીએ, “ભાવ ભલે મન આણ; અણુસણુ અવસર આદરી, નવપદ જ પ સુજાણ. ૭ શુભગતિ આરાધનતણું, એ છે દસ અધિકાર; ચિત અને આદરે, જેમ પામે ભવ પાર. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy