SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર શરણા : ૩૫૩ : ખાટકીને ભવ મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત. તે ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠેર; જીવ અનેક જન્મે કીયાં, કીધાં પાપ અાર. તે ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવા સ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે ૧૩ કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડક બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ. તે ૧૪ પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે ૧૫ કુંભારને ભવે મેં કીયા, નીભાડા પચાવ્યા; તેલી ભવે તીલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં. તે ૧૬ હાલી ભવે હળ ખેડીયાં, ફાડ્યાં પૃથ્વીનાં પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭ માળીને ભવે રોપાયાં, નાનાવિધ વૃક્ષમૂળ પત્ર ફલકૂલનાં, લાગ્યાં પાત તે લક્ષ. તે ૧૮ અધોવાઈઆને ભવે, ભર્યા અધિકા ભાર; પિઠી પેઠે કીડા પડ્યા, દયા નાણું લગાર. તે ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણુ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુવાદ અભ્યાસ, તે ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે ૨૧ ખાણ ખણુવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણું, પિતે પાપ જ સંગ્યાં. તે ૨૨ કર્મ અંગાર કીયા વળી, ધરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે ૨૩ બીલી ભવે ઉંદર લીયા, ગોરોલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જ લીખ મારી. તે ૨૪ ભાંડભુજાતણે ભવે, એકેંદ્રિય જીવ, જવારી ચણા ગહું શેકીયા, પાડતા રીવ. તે રપ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રવિણ ઈધણ અગ્નિના, કીધાં પાપ ઉક. તે ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઇષ્ટ વિયોગ પાડયા કીયા, રૂદન વિષવાદ. તે ર૭ સાધુ અને શ્રાવકતણું, વ્રત લહીને ભાગ્યાં; મૂળ અને ઉત્તરતણું, મુજ દૂષણ લાગ્યાં. તે ૨૮ સાપ વીંછી સિંહ ચીતર, શકરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે ૨૯ સુવાવડી દૂષણ ઘણું, વળી ગર્ભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy