SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫ : આવશ્યક મુક્તાવલી : ચક્રમા ખંઢ આશ્રવ કષાય દોષ અધના, વળી કલહ અભ્યાખ્યાનજી; રતિ અતિ મૈથુન નિર્દેના, માયા મેાહ મિથ્યાતજી. ૨ મન વચન કાયાએ જે ગણી સમયસુંદર એમ કર્યાં, મામિ દુક્કડ તેજી; જૈનધમ ના મમ એહાજી. ૩ કહે, Jain Education International ૪ ધન ધન તે દિન મુજ કદી હાસ્યે, હું પામીશ સંજમ સુધાજી; પૂરીષિપથે ચાલીશું, ગુરુવચને પ્રતિષુધાજી. ન ૧ અંત પંત ભિક્ષા ગોચરી, રણવશે કાઉસ્સગ્ગ કરશુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશુ, સંવેગ સુધા ધરશુજી ધન ૨ સસારના સંકટથકી, હું છૂટીશ અવતારાજી; ધન ધન સમયસુ ંદર તે ઘડી, તેા હું પામીશ ભવને પારાજી. ૧૦ ૩ પદ્માવતીની આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે. જાણપણુ જગતે ભલુ, ઋણુ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ, જે મેં જીન વિરાધિયા, ચઉરાશી લાખ તે॰ ૨ સાત લાખ પૃથ્વીતણા, સાતે અકાય, સાત લાખ તેણે કાયના, સાતે વળી વાય તે૦ ૩ દૃશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ્ધ સાધારણ, ખી ત્રિ ચઊરિદ્ધિ જીવના, એ બે લાખ વિચાર તે ૪ દેવતા તિયાઁચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચેારાશી. તે ૫ ઋતુ ભત્ર પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરુ, દુગાઁતિના દાતાર. તે ૬ હિંસા કીધી જીવની, મેલ્યા મૃષાવાદ, દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ, તે ૭ રિમહ મેલ્યેા કારમા, કીધા ક્રોધ વિશેષ; માન માયા લાભ મેં કયાં, વળી રાગ ને દ્વેષ. તે॰ ૮ કલહ કરી જીવ દુહુવ્યા, દીવા કૂડા કલંક; નિદા કીધી પારકી, રતિઅતિ નિઃશંક તે॰ ૯ ચાડી કીધી ચાતર, કીધે ચાપણુમેસા, ગુરુ કુત્ર કુલમના, ભલા માણ્યા ભરોસે. તે ૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy