SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ૧૪ મો શરણુ, પદ્માવતી આરાધના અને શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન ચાર શરણ મુજને ચાર શરણુ હજ, અરિહંત સિદ્ધ સાધુજી, કેવલીધમ પ્રકાશી, રત્ન ત્રણ અમુલખ લાધાજી. મુજને. ૧ ચઉગતિતણું દુઃખ છેદવા, સમર્થ શરણાં એહે, પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધાં શરણું એાજી. મુજને ૨ સંસારમાંહી જીવને, સમરથ શરણું ચારેજી, ગણું સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકારોછ. મુજને 8 લાખ ચોરાશી છવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહીએ ટેકજી. સાત લાખ સુદ્ર ગતિ તેલ વાઉના, દશ ચૌદ વનના ભેદજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચઉદે ભેદે નરનાજી. છવાજેની એ જાણીને, સઉ સઉ મિત્ર સંભાલે; ગણી સમયસુંદર એમ કહે, પામીએ પુન્ય પ્રભાવ. ૩ પાપ અઢારે છવ પરિહરે, અરિહંત-સિહની સાખે; આવ્યા પાપ છૂટીએ, ભગવંત એણે પેરે ભાખેછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy