SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પુણયપ્રકાશનું સ્તવન : ૩પ૭ : મૃગ સંતાપીયાએ. ૨૪ પીડ્યાં પંખી છવ, પાડી પાસમાં, પિપટ ઘાથા પાંજરેએ. ૨૫ એમ પંચેંદ્રી જીવ જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૨૬ ઢાળ ૩ જી. (વાણી વાણી હિતકારી-એ દેશી.) કૈધ લેભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત રે; જિન મિચ્છામિ દુક્કડ આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારું કાજ રે; જિનછ મિચ્છામિ દુક્કડં આજ. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાંછ, મૈથુન સેવ્યો જેહ; વિષયારસ સંપટપણે, ઘણું વિંડો દેહ રે. જિન૦ ૨ પરિગ્રહની મમતા કરીછ, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહ્યું છે, કોઈ ન આવે સાથ રે. જિનજીક ૩ રયણી ભોજન જે કર્યાજી, કીધા ભક્ષ અભક્ષ રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિન ૪ વ્રત લેઈ વિસારીયાંછ, વળી ભાંગ્યાં પચ્ચખાણુ, કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે. જિનજી, ૫ ત્રણે ઢાળે આઠે દહેજી, આલોયા અતિચાર; શિવ ગતિ આરાધનતણજી, એ પહેલે અધિકાર રે. જિનજી મિચ્છામિ દુક્કડ આજ. ૬ ઢાળ ૪ થી. (સાહેલડીનીદેશી.) પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા વ્યો વ્રત બાર તે; યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ સારા હૈડે ધરીએ વિચાર તે; શિવગતિ આરાધનત, સા. એ બીજો અધિકાર છે. ૨ જીવ સર્વે ખમાવીએ, સાવ નિ ચોરાશી લાખ ; મન શુદ્ધ કરી ખામણું, સારા કેઈશું રોષ ન રાખ તે. ૩ સર્વ મિત્ર કરી ચિંત, સારા કાઈ ન જાણો શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે, સા૦ કીજે જન્મ પવિત્ર તે. ૪ સ્વામી સંપ ખમાવીએ, સારુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy