SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : તેરમે ખંડ મારી ભત્રીજી ને બેન તમારી નંદ; તે પણ ગુંજે ભરવા લાખણુસાઈ લાવશે, તેમને જોઈ જોઈ હશે અધિકે પસ્માનંદ હા૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરા, વળી સુડા એના પિપટ ને ગજરાજ; સારસ હંસ કેમલ તીતર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ હા૦ ૧૧ છપન કુમરી અમરી જલ કળશે નવરાવીયા, નંદન તમને અમને કેલી ઘરની માંહી; કૂલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજીવ આશિષ દીધી તુમને ત્યાંહી. હા. ૧૨ તમને મેરુગિરિ પર સુરપતિએ નવરાવીયા, નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કાટિ કોટિ ચંદ્રમા, વળી તન પર વારૂ ગ્રહગણને સમુદાય. હા૧૩ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી માટે સાજ; પસલી ભરણું શ્રીફળ ફોફળ નાગરવેલશું. સુખલડી લેશું નિશાળીયાને કાજ. હા, ૧૪ નંદન નવલા મોટા થાશે પરણાવશું, વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર, સરખા વેવાઈ વેવાણુને પધરાવશું, વર વહુ પિંખી લેશું જોઈ જોઇને દેદાર. હા ૧૫ પીઅર સાસરા માહરા, બેહુ ૫ખ નંદન ઉજળા, મારી કૂખે આવ્યા તાત નેતા નંદ; મારે આંગણે વઠા અમૃત દૂધે મેહલા, મારે આંગણે ફલીયા સુરત સુખના કંદ. હા. ૧૬ ઇણું પેરે ગાયું માતા ત્રિશલાસુતનું પારણું, જે કઈ ગાશે લેશે પુત્રતણું સામ્રાજ; બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલ, જય જય મંગલ હેજે. દિપવિજય કવિરાજ. હા૦ ૧૭ ૧ પ્રભુજીને પંખવાનાં પુખણ ઉઠ ઉઠ તું વેવણ ઉવ તજી, વર આ તરણ સાજ સજી, સવાલાખ નગારાંની ઘુસ પડી, પંખવાની જાય છે એ ઘડી. ૧ કોઈ જાણ કરે પિછાણ કરે, તમે પગલું આવી બહાર ધરે, અમને ઊભાં ઘણી વાર થઈ, વેવણને ખબર કરે કેઈ જઈ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy