SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ભગવાનનું હાલરડું : ૩૪૫ : શ્રી વીરભગવાનનું હાલરડું (પારણું) માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલ હાલે હાલરૂવાના ગીત; સોના રૂપા ને વળી રને જડિયું પારણું, રેશમ દેરી ઘૂઘરી વાગે ઘુંમા છુમ રીત; હાલે હાલે હાલે હાલે મારા નંદને. ૧ જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હશે એવીમા તીર્થ કર જિન પરિણામ; કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃતવાણુ. હા, ૨ ચૌદ સ્વને હવે ચકો કે જિનરાજ, વીત્યા બારે ચક્રો, નહિ હવે ચક્રીરાજ; જિનછ પ્રભુના શ્રી કેશી ગણધાર, તેને વચને જાણ્યા ચોવીશમા જિનરજિ; મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા સંધ તીરથની લાજ, હું તો પુણ્ય પતેતી ઇદ્રાણુ થઈ આજ. હા૩ મુજને દેહલે ઉપજચો બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય. હા. ૪ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જ છે લંછન સિંહ બિરાજતો, મેં તે પહેલે સુપને દીઠે વસવાવીસ. હા. ૫ નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે, નંદન ભેજઈના દીયર છે સુકુમાળ; હસશે ભેજાઈઓ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી ઘૂંટી ખણશે ગાલ; હસશે રમશે ને વળી હુસા દેશે ગાલ. હા ૬ નંદન નવલા ચેડા રાણાના ભાણેજ છે, નંદન નવલા પાંચસે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણેજા સુકુમાર, હસશે હાથ ઉછાળી કહીને નાના ભાણજા, આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ. હા, ૭ નંદન મામા મામી લાવશે ટોપી આંગલા, રતને જડીયાં ઝાલર મોતી કસબી કાર; નીલા પીલા ને વળી રાતા સર્વે જાતિના, પહેરાવશે મામી મારા નંદ કિશોર. હા. ૮ નંદન મામા મામી સુખલડી સહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મેતીચૂર; નંદન મુખડા જોઈને લેશે મામી ભામણું, નંદન મામી કહેશે સુખ ભરપૂર. હા. ૯ નંદન નવલી ચેડા મામાની સાતે સની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy