SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૪૪ : આવશ્યક મુક્તાવલી : તેર ખંડ ઢાળી ૫ મી. (ગજરા મારૂજી ચાલ્યા ચાકરી રે–એ દેશી) નયર માહથકંડમાં વસે રે, મહાદ્ધિ ઋષભદત્ત નામ દેવાનંદાદિજ શ્રાવિકા રે, પેટ લીધે પ્રભુ વિસરામ રે, પેટ લીધે પ્રભુ વિસરામ. ૧ ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણીગમેથી આય; સિદ્ધારથ રાજા ઘરેરે, ત્રિશલા કૂબે છટકાય છે. ત્રિશલા ૨ નવ માસાંત રે, જનમિયા રે, દેવ દેવીયે એચછવ કીધ; પરણું યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ છે. નમે છે સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શીર દીધરે. શિવ૦ ૪ સંધ ચતુર્વિધ થાપી રે, દેવાનંદા ઋષભદત પ્યારે; સંયમ દેઈ શિવ મોકલ્યા રે, ભગવતીસૂત્રે અધિકાર છે. ભગવતિ૫ ચેત્રીશ અતિશય ભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીશ સહસ તે સાધવી રે, બીજે દેવ દેવી પરિવાર ૨. બીજે ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહેતર વસનું આઉખું રે, દીવાળીએ શિવપદ લીધરે. દીવાળી. ૭ અગુરુલઘુ અવગાહને રે, કીધો સાદી અનંત નિવાસ; મેહરાય મલ્લ મુળગું રે, તન મન સુખને હેય નાશ ૨. તન૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ ભાવે લોકાકાશ; તે અમને સુખી કરો રે, અમે ધરીયે તમારી આશ રે. અમે ૯ અખય ખજાને નાથને રે, મેં દીઠા ગુઉપદેશ; લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિ લેશ રે. નવિ૦ ૧૦ મહટાને જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ; દિવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. શુભ૦ ૧૧ કળશ ઓગણીશ એકે, વરસ છેકે, પૂર્ણિમા શ્રવણુંવરે; મેં થા લાયક, વિશ્વનાયક, વહેમાન જિનેશ્વર; સંવેગ રંગ તરંગ ઝીલે, જસવિજય સમતા ધરા, શુભવિજય પંડિત ચરણ સેવક, વીરવિજયે જયકરે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy