SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪ર : આવશ્યક મુક્તાવલી : તેરમે ખંડ નરેશ, કેઈ આગે હશે જિનેશ. ૩ જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ; વીર નામે થશે જિન છેલા, આ ભરતે વાસુદેવ પહેલા. ૪ ચક્રવર્તી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરિચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશે, હરિ ચક્રી ચરમ જિન થાશે; નવિ વંદુ વિદડીક વેશ, નમું ભકિતયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘેર જાવે, મરિચી મન હર્ષ ન માવે; મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચકી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ મહા કહીશું; નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. ૮ એક દિન તનુ વેગે વ્યાપે, કઈ સાધુ પાણું ન આપે ત્યારે વછે ચેલો એક, તવ મળીયે કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરિચી લીયે મુનિ પાસે, રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દરશને ધરમને વેમ, સુણી ચિંતે મરિચી એમ; મુજ ચગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડો વેલે. ૧૧ મરિચી કહે ઉભયમાં, લીએ દીક્ષા લેવન વયમાં; એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગ સધાય; દસ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી. ૧૩ ઢાળ ૩ જી. (પાઈની દેશી.) પાંચમે ભવ કલાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ; એંશી લાખ પૂરવ અનુસારી, ત્રિદંડીયાને વેશે મરી. ૧ કાળ બહુ ભૂમિ, સંસાર, શુણપુરી છઠ્ઠો અવતાર; બહેતર લાખ પૂરવને આય, વિક ત્રિદંડીક વેશ ધરાય; સૌધર્મ મધ્ય સ્થિતિ થયે, આઠમે ચિત્ય સન્નિવેશે ગયાઃ અમિદ્યોત કિજ ત્રિદંડી, પૂર્વ આયુ લખ સાઠે મૂઓ. ૩ મધ્ય સ્થિતિએ સુર સ્વર્ગ વિમાન, દશમે મંદિરપુર જિ ઠાણઃ લાખ છપન્ન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મરી. ૪ ત્રીજે સ્વર્ગે મધ્યાયુ ધરી, બારમે ભાવે તાંબીપૂરી, પુરવ લાખ ચુમાળીશ આય. ભારદ્વાજ ત્રિદંડિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy