________________
સત્તાવીશ લવનું સ્તવન
૧ ૩૪૧ ગણાય; જે વળી સંસારે ભમે, તે પણ મુગતે જાય. ૨ વીર જિનેશ્વર સાહીબ, ભમીયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩
ઢાળ ૧ લી. (કપુર હેય અતિ ઉજળા રે–એ દેશી.) પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર; કાઈ લેવા અટવી ગયો રે, ભેજન વેળા થાય છે, પ્રાણું ધરીયે સમકિત રંગ,જિમ પામી સુખ અભંગ છે. પ્રાણી- ૧ (એ આંકણી) મન ચિંતે મહિમાનીલે રે, આવે તપસી કાય; દાન દઈ ભજન કરે છે, તે વંછિત ફળ હાય રે. પ્રાણી- ૨ મારગ દેખી મુનિવરે રે, વદે દેઈ ઉપયોગ; પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિજેગ રે. પ્રાણી છે હર્ષલરે તેડી ગ ૨, પડિલાવ્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીયે રે, સાથ ભેળા કરું આજ રે પ્રાણ. ૪ પગવટીએ ભેળા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ; સંસારે ભૂલા ભમો રે, ભાવ માર્ગ અપવર્ગ છે. પ્રાણ- ૫ દેવ ગુરુ ઓળખાવીયા રે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમકિત સાર રે. પ્રાણ- ૬ શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતાર રે પ્રાણ. ૭ નામે મરીચી યૌવને રે, સંયમ લીએ પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ છે. પ્રાણી ૮
ઢાળ ૨ જી.
(વિવાહલાની દેશી.) ન વેશ રચે તે વેળા, વિચરે આદેશ્વર ભેળા; જળ છેડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે. ૧ ધરે ત્રિદંડ લાકડી મહટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થુલથી વ્રત ધરત રંગે. ૨ સેનાની જનેઇ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org