SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ક૯યાણકનું સ્તવન અનુપમ અકળ અંગે લક્ષણ વિદ્યા સંકળ. ૧ મુખ ચંદ્ર કમળ દલા નયણ, સાસ સુરભિસંધ મીઠા વયણ હેમવરણે પ્રભુ તનુ શોભાવે, અતિ નિર્મળ પિણે નવરાવે. ૨ તપ તેને સૂરજ હે, જોતાં સુરનરનાં મન મોહે પ્રભુ રમે રાજકુંવરશું વનમાં. માત તાતને આનંદ મનમાં. ૭ બળ અતુલ વૃષભગતિ વીર, સભામાં કહો જિન ધીર; એક સુર મૂઢ વાત ન માને, આ પરખવા વન રમવાને. ૪ અહિ થઈ વૃક્ષ આમલીયે રાખે, પ્રભુ હાથે ઝાલી દૂર નાંખે; વળી બાળક થઈ આવી રમીએ, હારી વીરને ખાંધે લઈ ગમીએ. ૫ માત તાત દુઃખ ધરી કહે મિત્રુ, કોઈ વમાનને લઈ ગયો શત્રુ; જાતે સુર વાળે ગગને મિથ્યાતિ, વીર પુષ્ટીએ હો પડ્યો ધરતિ. ૬ પાય નમી નામ દીધો મહાવીર જે ઇ કહ્યો તેવો ધીર; સુર વળીઓ પ્રભુ આવ્યા રગે, માત તાતને ઉલટ અગે. ૭ વસ્તુ રાય ઓચ્છવ રાય ઓરછવ કરે મનરંગ, લેખનશાળાએ સુત ઠે, વીર જ્ઞાન રાજા ન જાણે, તવ સૌધર્મઇદ્ર આવીયા, પૂછે ગ્રંથ સ્વામી વખાણે, વ્યાકરણ જેન તિહાં કી, આનંaો સુરરાય, વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિસ્મય થાય. હાળ ૫ મી. વનવય જ આવીયાએ, રાય કન્યા જશેઠા પરિણાવિયાએ વિવાહ મહેચછવ શુભ કીએ, સર્વે સુખ સંસારના વિલસીયાએ. ૧ અનુક્રમે હુઈ એક કુંવરીએ, ત્રીસ વરસ જિનરાજ લીલા કરીએ; માત પિતા સદગતિ ગયાંએ, પછે વીર વૈરાગે પૂરીયાએ. ૨ મયણરાય સેન છીએ, વીરે અથિર સંસાર મન ચિંતીએ; રાજ રમણ સિંહ પરિહરિયે, કહે કુટુંબને લેશું સંયમસિરિએ. ઢાળ ૬ ઠ્ઠી. રાગ ગેડી. પિતરીઓ સુપાસ રે, ભાઈ નંદિવલન, કહે વશ, એમન કીજીયે, ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy