SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૩૬ :. આવશ્યક મુક્તાવલી : તેરમે ખંડ સુત ચિરંજી. એમ આશિષ એ ભલી, આવી છપ્પન કુમારી, સુતિકર્મ કરે તે સહી, સેહે જિસી હરિની નાર. સેહે. ૧ ઢાળ ૩ જી. ( નમણી દેશી ). ચન્હ રે સિંહાસણ ઈંદ્ર, શાને નિરખતાએ, જાણે જનમ જિનેન્દ્ર, ઈદ્ર તવ હરખતા. ૧ આસનથીરે ઉઠેવ, ભક્તિએ થણેએ, વાગે સુઘોસા ઘંટ, સઘળે રણઝણેએ. ૨ ઈ% ભુવનપતિ વીસ, બંતર તણુએ, બત્રીસ રવિ શશિ દોય, દસ હરિ કલ્પનાએ. ૩ ચેસઠ ઈદ્ર આણંદ, પ્રણમી કહે, રત્નગર્ભા જિન માત, દુજી એસી નહીં. ૪ જન્મ મહેચવ દેવ, સવિહું આવિયાએ, માય દેઈ નિદ્રામંત્ર, સુત લેઈ મેર ગયા. ૫ કંચન મણિ ભંગાર, ગંધદકે ભરીયાએ, કમ સહેશે લઘુ વીર, હરિ સંશય ધરીયાએ. ૬ વહેસે નીર પ્રવાહ, કેમ તે નામિએ, ન કરે નમણુ સનાત્ર, જાણ્યું સ્વામીએ. ૭ ચરણ અંગુઠે મેરુ, ચાંપી નાચીએ એ, મુજ શિર પગ ભગવંત, એમ કહી રાચીએ. ૮ ઉલટયા સાયર સાત, સર જળહત્યાએ, પાતાળે નાગૅદ્ર, સઘળા સળવળ્યાએ. ૯ ગિરિવર તૂટે ટુંક, ગડગડી પડયાએ, તીન ભુવનના લેક, કિંચિત લડથડયા એ. ૧૦ અનંત બળ અરિહંત, સુરપતિએ કહ્યું કે, હું મૂરખ સહી મૂઢ, એટલું નવિ લહ્યુંએ. ૧૧ પ્રદક્ષિણા દેઈ ખામેવ, ઓચ્છવ કરીએ, નાચે સુર ગાવે ગીત, પુન્ય પતે ભરેએ. ૧૨ ઇણે સુખ સ્વર્ગની લીલ, તૃણુ સરખી ગણેએ, જિન મૂકી માયને પાસ, પદ ગયા આપણેએ. ૧૩ માય જાગી જુએ પુત્ર, સુરવરે પૂજીઓએ, કુંડળ દેય દેવદૂષ્ય, અમીય અંગૂઠે દીઓએ. ૧૪ જનમ મહેચછવ કરે રાય, દિયે વાધીઓએ, સજજન સંતોષી નામ, વદ્ધમાન થાપીઓએ. ૧૫ ઢાળ ૪ થી. (પ્રભુ વાધેએ સુતર સરિ–એ દેશી.) પ્રભુ કહપતરુ સમ વધે. ગુણમહિમા પાર ન લાધે, એ અદ્દભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy