________________
કયાણકનું સ્તવન
* ૩૩૫ :
ગિરૂઆ૦ ૯ વળી નિશિભર એ દેવાનંદ, દેખે એ સુયન અસાર, જાણે એ સુપન ત્રિશલા કર ચઢિયાં, જઈ કહે નિજ ભરતાર. ગિરૂઆ૦ ૧૦ કંત કહે તું દુઃખ હર સુંદરી, મુજ મન અચરિજ એહ; મરૂલમાંહે કલ્પદ્રુમ દીઠે, આજ સંશય ટળે તેહ. ગિરૂઆ૦ ૧૧.
ઢાળ ૨ જી. નયરી ક્ષત્રિયકુંડ નરપતિ સિહારથ ભલેએ, આણુ ન ખડે તસ તણું, જગ જસ પરિમલએ, તસ પટરાણી ત્રિશલા સતિ, કૂખે જગપતિએ. ૧ સુખસજજાએ દેવી પઢીયાં, ચૌદ સુપન લહેએ, જાગતી જિનગુણ સમરતિ, હરખતિ ગહગcએ. ૨ રાજહંસ ગતિ ચાલતી, પિયુ કને આવતીએ. પ્રહ ઉગમતે સુરકે, વિનવે નિજ પતિએ. ૩ વાત સુણ રાય રંજીઆ, પંડિત તેડીયાએ, તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છોડીયાએ. બેલે મધુરી વાણુ કે, ગુણનિધિસુત હસે એ, સુખ સંપતિ ઘરે વાધશે, સંકટ ભાંજશે એ. ૪ પંડિતને રાય તૂઠીયા, લચ્છી દીયે ઘણીએ, કહે એહ વાણું સફળ હે , અમને તુમતણીએ, નિજ પદ પંડિત સંચર્યા, રાય સુખે રહેએ, દેવી ઉદર ગર્ભ વાધ, શુભ દહલા લહે. ૫ માત ભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે તહીએ, સાત માસ લેલી ગયા માય ચિંતા લહીએ, સૈયરને કહે સાંભળો, કોણે મારો ગર્ભ હો ? હું ભોળી જાણું નહીં, ફેકટ પ્રગટ કીઓએ. ૬ સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દેહગ ટળે, તવ જિન જ્ઞાન યોજીઓ, ગર્ભથી સળભળેએ, માત પિતા પરિવારનું, દુઃખ નિવારીયું એ, સંયમ ન લેઉં માય તાય છતાં, જિન નિરધારિયું એ. ૭ અણદીઠે મોહ એવડે કિમ વિષ્ણુએ ખમેએ, નવ માસ વાડા ઉયરે દિન સાડા સાતમે, ચૈત્ર શુકલ દિન તેરસે, શ્રી જિનછ નમિયાએ, સિદ્ધારથ ભૂપતિ ભલા, ઓચ્છવ તવ કીયાએ. ૮
વસ્તુ
પુત્ર જનો પુત્ર જનમે, જગત શણગાર, સિદ્ધારથ નૃપ કુળતિલે, કુળ મંડણ કૂળ તણે દીવ, શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલાદેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org