________________
* ૩૭૮ ૧
આવશ્યક મુક્તાવલી ! તેરમો અંક ૧. આગે માત તાત વિછોહ રે, તું વળી વ્રત લીયે, ચાંદ ખાર ન દીજીયેએ. ૨. નીર વિના જિમ મ રે, વીર વિના તિમ, ટળવળતું એમ સહુ કહેએ. 8 કૃપાવંત ભગવંત રે, નેહ વિના વળી, વરસ બે ઝાઝેરી રહ્યા. ૪ ફાસુ લીએ અન્નપાન રે, પરધર નવિ જમે, ચિત્ત ચારિત્ર ભાવે રમેએ. ૫ ન કરે રાજની ચિંત રે, સુર લેકાંતિક, આવી કહે સંયમ સમેએ. ૬ બૂઝ બૂઝ ભગવત રે, છેડી વિષયસુખ, એ સંસાર વધારણએ. ૭
હાળ ૭ મી. (આવે આવે મને પુત્ર–એ દેશી) આલે આલે ત્રિશલાને કેઅર, રાજા સિદ્ધારને નંદન, દાન સંવત્સરીએ, એક કેડી આઠ લાખ દિન પ્રત્યે એ કનક, યણ પામેતી તે, મુઠી ભરી ભરીએ. આલે આલે. ૧ ધણ કણ ગજ રથ ઘેડલા રે, ગામ નગર પૂર દેશ તે, મનવંછિત વળીએ, નિર્ધનને ધનવંત કીઆએ, તસ ઘર ન ઓળખે નારી તે સમ કરે વળવળીએ. આલે આલે૨ દુઃખ દારિદ્ર ટાળ્યા જગતણુએ, મેશ પારે વરસીદાન તે, પૃથ્વી અણુ કરીએ, કરીએ બહુ નરનારી એછવ જુએ, સૂર નર કરે મંડાણ તે, જિન દીક્ષા વરીએ. આલે આલે. ૩ વિહારકરમ જગગુરુ કીઓએ, કેડે આવ્યો માહણ મિત્ર તે, નારીએ સંતાપિઓ, જિન યાચક હું વિસરએ, પ્રભુ પધથકી દેવદૂષ્ય તે, પખંડ કરી દિઓએ. આલે આલે. ૪
ઢાળ ૮ મી.
(રાગ સામેરી.) (છઠ્ઠી ભાવના મન રે–એ દેશી.) જસ ઘર હે પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘાણ, આંગણું દીપે તેજે તેહ તણુંએ, દેવદુંદુભી વાજેએ, તેણે નાદે અંબર ગાજેએ, છાજે એ ત્રિભુવનમાંહે સહામણુંએ. ૧ (ગુટક) સેહામણું પ્રભુ તપ તપે, બહુ દેશવિદેશે વિચરતા, ભવિજીવને ઉપદેશ દેતા, સાતે ઈતિ શમાવતા, ષટું માસ વન કાઉસ્સગ રહી, જિન કઠીન કમ દહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org