SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સસ તથા છા : ૩૩૪ : 3 દીનને દેખ, કરજે તાસ દયા વિશેષ. ૮ ધર અનુસારે દેજે દાન, મહેtટાર્સ મ કરે અભિમાન; ગુરુમુખ લેજે . આખડી, ધમ' ન મૂકીશ એક ઘડી. ૯ વારુ શુદ્ધ કરે વ્યાપાર, આછા અધિકાના પરિહાર; મ કરજે કેની હૂંડીકે શાખ, ફૂડા જનશું કથન મ ભાખ ૧૦ અનતકાય કહી અત્રીશ, અલક્ષ્ય આવીસે વિશ્વાવીશ; તે ભક્ષણુ કહા કીજે ક્રમે ?, કાચા કુણા કુળ મત જિમે, ૧૧ રાત્રિભોજનના બહુ દાષ, જાણીને કરજે સતાષ; સાજી સાબુ લાહુ તે ગળી, મધુ ધાવડી મત વેચે વલી. ૧૨ વલી મ કરાવે રગણુ પાસ, દૂષણુ ઘણાં કહ્યા છે તાસ; પાણી ગળ એ એ વાર, અગલ પીતા દોષ અપાર. ૧૩ જીવાણીના કરજે યત્ન, પાતક છ’ડી કરજે પુણ્ય; છાણા ધૃણુTM ચુલે જોય, વાવરજે જિમ પાપ ન હેાય. ૧૪ ધૃતનીઃ પરે વાવરજે નીર, અણુગલનીર મ ધેાઇશ ચીર; ખારે વ્રત સુધા પાલજે, અતિચાર સધળા ટાળજે. ૧૫ કથા પનરે ક્રર્માદાન, પાપતણી પરહરજે ખાણુ; માથે મલેજે અનરચંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ, ૧૬ સમકિત શુદ્ધ હૈયડે રાખજે, મેલ વિચારીને ભાખજે; પાંચ થિ મ કરા આરબ, પાળેા શિયળ તર્જા મન 'ભ. ૧૭ તેલ તક્ર ધૃત દૂધ ને દહીં, ઉધાડા મત મેલા સહી; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પરઉપકાર કરા શુભચત્ત. ૧૮ દિવસ રિમ કરજે ચવિહાર, ચારે આહારતણે પરિહાર; દિવસતા આલેયે પાપ, જિમ ભાંગે સધળા સતાપ. ૧૯ સધ્યાયે આવશ્યક સાચવે, જિનવર ચરણુ ભવભવે; ચારે શરણુ કરી દઢ હ્રાય, સાગારીo અણુસણુ લે સાય. ૨૦ કરે મનેાથ મન એહવા, તીરથ શત્રુ ંજયે જાવવા; સમેતશિખર આયુ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહુથી થાએ ભવના છેહ; આઠે કમ` પડે પાતલા, પાપતા છૂટે આમળા. ૨૨ વારુ લહીયે અમર્૧૨ વિમાન, અનુક્રમે પામે શિવપુર ઠામ; કહે જિન હુ ઘણે સસનેહ, કરણી દુઃખ હરણી છે એહ. જેટ ૧ પ્રતિજ્ઞા. ૨ જૂહી. ૩ કુમળી. ૪ લાકડા. પ ઘીની પેઠે. ૬ વસ્ર. ૭ નાહકનું પાપ. ૮ છાશ. ૯ ધન. ૧૦ પ્રતિક્રમણુ, ૧૧ છૂટછાટવાલુ . ૧૨ સ્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy