SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ તથા છ * ૩૩૧ પડ્યા પાસમાં ભૂતડાં કાં ભજે છે; સુરધેનુ છડી અજા શું અજો છો ? મહાપંથ મૂકી કુપંથે વ્રજે છે. ૨ તજે કણ ચિંતામણિ કાચ માટે, હે કણ રાસને હતિ સાટે સુરક્રમ ઉપાડી કે આક વાવે, મહામૂઢ તે આકુલા અંત પાવે. ૩ કહાં કાંકરે ને કહા મેરુશૃંગ, કહાં કેશરી ને કહાં તે કુરંગ; કીહાં વિશ્વનાથ કહાં અન્ય દેવા, કરો એક ચિત્તે પ્રભુ પાસ સેવા. ૪ પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દ્વરે પળાવે. ૫ પામી માનુષ્યને વૃથા કાં ગમે છે ? કુશલે કરી દેહને કાં દમ છે ? નહીં મુક્તિવાસ વિના વીતરાગ, ભજે ભગવંત તજે દ્રષ્ટિરાગ ૬ ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ મારે તીડે મેહ વડ્યા, પ્રભુ પાસ સંખેશ્વર આપ તુક્યા. ૭ પ્રાતઃસ્મરણ લબ્ધિવંત ગૌતમગણધાર, બુદ્ધિએ અધિકા અભયકુમાર પ્રહ ઉઠીને કરી પ્રણમ, શિયળવંતના લીજે નામ. ૧ પહેલા નેમિ જિનેશ્વરરાય, બાળબ્રહ્મચારી લાગું પાય બીજા જંબુકુમાર મહાભાગ, રમણ આઠને કીધું ત્યાગ. ૨ ત્રીજા સ્થલિભદ્ર સાધુ સુજાણું, કેશ્યા પ્રતિબધી ગુણખાણ; ચોથા સુદર્શન શેઠ ગુણ વંત, જેણે કીધે ભવને અંત. ૩ પાંચમા વિજયશેઠ નરનાર, શિયળ પાળી ઉતર્યા ભવપાર;એ પાંચને વિનતિ કરે, ભવસાયર તે હેલા તરે. ૪ મંગલં ભગવાન વીર, મંગલ ગૌતમપ્રભુ મંગલ લિભદ્રાઘા, જેને ધતુ મંગલ. ૫ સવરિષ્ઠ પ્રણાશાય, સવ- . મિણાર્થદાયિને, સર્વતષ્યિનિધાનાય, ગૌતમસ્વામિને નમઃ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy