SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૩૦ : આવશ્યક મુક્તાવલી : બારમા ખડ ભવદુઃખભ’જગુહાર. સા૦ ૧૨ કમલ શબલે કાદવ કાઢયા, શકટ પાંચશે. માન; દીધે નવકારે ગયા દેવલાકે, વિલસે અમર વિમાન; એ મ’ત્રથકી સપત્તિ વસુધા તલે, વિલસે જૈન વિહાર, સા૦ ૧૩ આગે ચાવીસે હુઇ અન ́તી, હાથે વાર અનંત; નવકારતણી કાઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવ ક્રિશિ ચારે આદિ પ્રચે, સમાઁ સંપત્તિ સાર. સા૦ ૧૪ પરમેષ્ઠી સુરપદ તે પણ પામે, જે તકમ કઠાર, પુંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખ્યા, મણિધર ને એક માર; સદ્દગુરુ સન્મુખ વિધિયે સમરતાં, સફલ જનમ સ ́સાર. સે।૦ ૧૫ શૈલિકારાપણુ તસ્કર કીધા, લેાહપુરા પરસિદ્ધ; તિRsાં શેઠે નવકાર સુણાવ્યે, પામ્યા અમરની શ્રદ્ધ; શેઠને ઘર આવી વિઘ્ર નિવાર્યાં, સુરે કરી મનેાહર. સે૦ ૧૬ પુચ પરમેષ્ઠી જ્ઞાનજ પંચહ, પંચ દાન ચારિત્ર; પંચ સજ્ઝાય મહાવ્રત પ`ચહ, પંચ સમિતિ સમકિત, પચ પ્રમા≠ વિષય તો પ`ચહ, પાલા ૫ચાચાર સા૦ ૧૭ ફલશ પય. નિત્ય જપીએ નવકાર, સાર સ ́પત્તિ સુખદાયક, સિદ્ધમત્ર એ શાશ્વત, એમ જપે શ્રી જગનાયક. શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાય ભણીજે; શ્રી ઉવજઝાય સુસાધુ, ૫'ચ પરમેષ્ઠી શ્રેણીજે. નવકાર સાર સંસાર છે, કુશલ લાલવાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિઓ વતિ લડે, ૧૮ શ્રી શ ંખેશ્વર પાર્જિન છંદ. સેવા પાસ સપ્તેશ્વરા મન શુદ્ધે, ના નાથ નિશ્ચે કરી, એક બુદ્ધે; દેવી દેવલાં અન્યને શુ નમે છે ? અહેા! ભવ્ય લેાકા ભૂલા કાં ભમા છે ? ૧ ત્રિલેાકના નાથને શું તો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy