SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ તથા છેડે : ૩૯ : ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીએ નવકાર. ૪ છંદ નવકારથકી શ્રીપાલ નરેશર, પાપે રાજ્ય પ્રસિદ્ધ સ્મશાન વિષે શિવનામકુમારને, વનપુરિસે સિદ્ધ નવ લાખ જપતાં નરક નિવારે. પામે ભવને પાર; સે ભવિયાં ભકતે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૫ બાંધી વડશાખા શિકે બેસી, કીધે કુંડ હતાશ; તસ્કરને મંત્ર સમર્પે શ્રાવક, ઊડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં અહિવિષ ટાલે, હાલે અમૃતધાર. સે. ૬ બીજેરા કારણુ રાય મહાબલ, વ્યંતરદુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાળી વાગ્યે યક્ષ પ્રતિબોધ; નવ લાખ જપતાં થાયે જિનવર, ઈયે છે અધિકાર. સ. ૭ પલ્લી પતિ શિખે મુનિવર પાસે, મહામંત્ર શુદ્ધ; પરભવ તે રાજસિંહ પૃથવિપતિ, પામ્ય પરિગલ ; એ મંત્રથકી અમરાપુર પહો, ચારૂદત્ત સુવિચાર. સેટ ૮ સંન્યાસી કાશી તપ સાધંતે, પંચાગ્નિ પરજાલે; દીઠ શ્રી પાસકુમારે પન્નગ, અધબલતો તે ટાલે; સંભલા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્રભુવન અવતાર. સે. ૯ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિયસંગ; ઈણે ધ્યાનથકી ટ કુછ ઉંબરને, રક્તપિત્તને રોગ; નિશ્ચશું જપતાં નવનિધિ થાયે, ધર્મત આધાર. સ. ૧૦ ઘટમાંહી કૃષ્ણ ભુજગમ ઘા, ઘરણ કરવા ઘાત; પરમેથી પ્રભાવે હાર ફૂલને, વસુધામાંહી વિખ્યાત, કમલાવતીએ (કલાવતીએ) પિંગલ કીધે, પાપતણે પરિહાર. સે. ૧૧ ગયણાંગણ જાતી સખી ગૃહિણું, પાડી બાણપ્રહાર; પદ પંચ સુણેતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલખ મહિમા મંદિર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy