________________
૩ ૩૨૮ :
આવશ્યક મુક્તાવલી : બારમા ખંડ કાયરા ને કહાં શુરવીર. ૯ બ્રહાં સ્વણુંથાલ કીહાં કુંભખંડ ? કહાં કેદ્રવા ને કહાં ખીરમંડે? કહાં ખીરસિંધુ કહાં ક્ષારની ? કહાં કામધેનુ કહાં છાગખી ? ૧૦ કહાં સત્યવાચા કહાં કૂડવાણી? કીડાં રંકનારી કહાં રાયરાણું? કીહાં નારકી કીહાં દેવભેગી? કહાં ઇંદ્રદેહી કહાં કુષ્ટરોગી ? ૧૧ કહાં કર્મઘાતી કહાં કર્મધારી નમે વિર સ્વામી ભજો અન્ય વારી, જિસી સેજમાં સ્વપથી રાજ્ય પામી, રાચે મંદબુદ્ધિ ધરી જેહ સ્વામી. ૧૨ અથિર સુખ સંસારમાં મન્ન માગે, તે જનાં મૂઢમાં શ્રેષશું ઈષ્ટ છાજે; તજ મેહ માયા હરે દંભાષી, સજે પુણ્ય પિષી ભજે તે અષી. ૧૩ ગતિ ચાર સંસાર અપાર પામી, આવ્યા આશ ધારી પ્રભુ પાય સ્વામી તુંહી તુંહી તુંહી પ્રભુ નિરાગી, ભવફેરની શૃંખલા મેહ ભાંગી. ૧૪ માને વીરજી અજે છે એક મરી, લીજે દાસકું સેવના ચરણ તેરી; પુણ્યદય હું આ ગુરુ આજ મેરા, વિવેકે લહ્યા પ્રભુ દર્શ તેરા. ૧૫
શ્રી નવકાર મંત્રને છંદ
દુહા વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિચ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠી પ્રધાન. ૨ એક જ અક્ષર એક ચિત્ત, સમય સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દર પલાય. ૩ સકલ મંત્ર શિર મુકુટમણિ, સદ્દગુરુભાષિત સાર; સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org