________________
રાસ તથા દે
: ૩૨૭ વીરે ભાખી શાસે સાખી, ઉદયરત્ન ભાખે મુદા એક વહાણું વાતાં જે નર ભણશે, તે લહેશે સુખસંપદા એ. ૧૭
શ્રી મહાવીરજિન છંદ સે વીરને ચિત્તમાં નિત્ય ધારે, અરિ ક્રોધને મનથી દર વારે; સંતોષવૃત્તિ ધરે ચિત્તમાંહિ, રાગદ્વેષથી દૂર થાઓ ઉછાહિં. ૧ પડ્યા મોહના પાશમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્વની વાત તેણે ન જાણું; મનુષ્ય જન્મ પામી વૃથા કાં ગમે છે? જેન માગે છડી ભૂલાં કાં ભમે છે? ૨ અભી અમાની નિરાગી તજે છે, સલેભી સમાની સરાગી ભજે છે; હરિ હરાદિ અન્યથી શું રમે છે? નદી ગંગ મૂકી ગલીમાં પડો છે. ૩ કેઈ દેવ હાથે અસિ ચધારા, કેઈ દેવ ઘાલે ગળે રૂંઢમાલા; કે દેવ ઉસંગે રાખે છે વામા, કેઈ દેવ સાથે રમે છંદ રામા. ૪ કઈ દેવ જપે લેઈ જપમાલા, કેઈ માંસભક્ષી મહા વિકરાલા; કેઈથેગિણી ભેગણું ભેગ રાગે, કેઈ રૂણી છાગને હેમ માગે. ૫ ઈસા દેવ દેવતણી આશ રાખે, તદા મુક્તિના સુખને કેમ ચાખે? જદા લેભના થકને પાર નાબે, તદા મધને બિંદુઓ મન્ન ભાવે. ૬ જેહ દેવલાં આપણું આશ રાખે, તેહ પિંડને મન્નશું લેવા ચાખે; દીન હીનની ભીડ તે કેમ ભાંજે ? ફુટે ઢેલ હેયે કહે કેમ વાજે ૭ અરે મૂઢ ભ્રાતા! ભજો મોક્ષદાતા, અલભી પ્રભુને ભજે વિશ્વખ્યાતા; રત્નચિંતામણી સરિખે એ સાચે, કલંકી કાચના પિંડશું મત રા. ૮ મંદબુદ્ધિ જેહ પ્રાણું કહે છે, સવિ ધર્મ એકત્વ ભૂલે ભમે છે; કહાં સર્ષવા ને કહાં મેરુ ધીરે? કહાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org