________________
: ૩ર૬ :
આવશ્યક મુક્તાવલી : બારમે ખંડ નેમવલ્લભા એ જોબન વેશે કામને જીત્ય, સંજમ લેઈ દેવદુલ્લભા એ. ૫ પંચ ભરતારી પાંડવ નારી, કુપદતનયા વખા
એ એક એક સે આઠે ચીર પુરાણ, શિયળ મહિમા તસ જાણીએ એ. ૬ દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એક શિયલ સલુણી રામજનેતા, પુણ્યતણ પરનાલિકા એ. ૭ કૌશાંબિક ઠામે શતાનીક નામે, રાજ્ય કરે રંગ રાજી એક તસ ઘર ઘરણું મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીએ એ. ૮ જુલસા સાચી શિયલે ન કાચી, રાચી નહીં વિષયારસે એક મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉદ્યસે એ. ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ; જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતળ થયે શિયલથી એ. ૧૦ કાચે તાંતણે ચાલણી બાંધી, કુવાથકી જળ કાઢિયું એક કલંક ઉતારવા સતી સુભદ્રાએ ચંપા બાર ઉઘાડિયું એ. ૧૧ સુર-નરવંદિત શિયળ અખંડિત, શિવા શિવપદગામિની એક જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એક પાંડવ માતા દશે દશાર્ણની, બહેન પતિવ્રતા પવિની એ. ૧૩ શીલવતી નામે શીલત્રતધારિણી, ત્રિવિધ તેહને વંદીએ એનું નામ જયંતા પાતક જાયે, દરિશણ દુરિત નિકંદીએ એ. ૧૪ નિષિધા નગરી નલ નરિંદની, દમયંતી તસ ગેહિની એક સંકટ પડતાં શિયલ જ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. ૧૫ અનંગઅજિતા જગજનપૂજિતા, પુ૫ચૂલા ને પ્રભાવતી એક વિશ્વવિખ્યાતા કામિતદાતા, સેળમી સતી પદ્માવતી એ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org