________________
રાસ તથા છા
: ૩૨૫ :
સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હાય અવનીમાં, સુર નર જેહુને શિશ નામે, મા૦ ૪ પ્રવણ આદિ ધરી માયા ખીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યાવે; કાડી મનકામના સકલ વેગે ક્લે, વિધન વૈરી સવે દૂર જાવે, મા૦ ૫ દુષ્ટ ૢ ટળે સ્વજન મેળા મળે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે; ભૂતનાં પ્રેતનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે. મા૦ ૬ તીથ અષ્ટાપઢે આપ લગ્યે જઇ, પન્નરસે ત્રણને ક્રિષ્મ દીધી; અઠ્ઠમને પારણે તાપસ કારણે, ક્ષીર લધે કરી અખૂટ કીધી. મા૦ ૭ વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીરસેવા; ખાર વરસાં લગે કેવલ ભોગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા મા૦ ૮ મહિયલ ગૌતમ ગેાત્ર મહિમા નિધિ ઋદ્ધિ ને સિદ્ધિ સુખ કીર્તિદાઈ, ઉદય જસ નામથી અધિક લીલા ડે, સુજશ સૌભાગ્ય ઢોલત સવાઈ. માત૦ ૯
શ્રી સેાળ સતીના છંદ
આદિનાથ આદે જિનવર વી, સફળ મનેાથ કીજીએ એ; પ્રભાતે ઊઠી મંગલિક કાર્મ, સાળ સતીનાં નામ લીજીએ એ. ૧ ખાળકુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટઘટ વ્યાપક અક્ષરરૂપે, સેાળ સતીમાંહે જે વડીએ. ૨ બાહુબલ ભિંગની સ્રતીય શિરામણી, સુંદરી નામે ઋષભસુતા એ; અ’કવરૂપી ત્રિભુવનમાંહું, જે અનુપમ ગુણુન્નુત્તા જેહ એ. 3 ચંદનમાલા માળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકા એ; અડદના બાકુલા વી૨ પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકા એ. ૪ ઉગ્રસેનધૂઆ ધારિણીન ંદિની, રાજીમતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org