________________
: ૩ર૪ :
આવશ્યક મુક્તાવલી : બારમે ખંડ શ્રીમુખે શોભા સંભવે એ દેવહ ધુરિ અરિહંત નમીજે વિનય પહ વિક્ઝાય ગુણીજે, ઈણ મંત્રે ગાયમ નમે એ. ૪૩ પર ઘર વસતાં કાંઈ કરી જે, દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો, પ્રહ ઊઠી ગાયમ સમરીજે, કાજ સમગહ તતખણ સીઝે, નવનિધિ વિકસે તાસ ઘરે. ૪૪ ચઉદહ સય બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે કિઓ કવિ ઉપગાર પરે; આદેહિ મંગલ એહ પભણજે, પરવ મહાવ પહિલે લીજે, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ૪૫ ધન્ય માતા જેણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણ કુલ અવતરિયા, ધન્ય સદગુરુ જિણે દિકખયાએ, વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કેઈન લબ્બે પાર, વિદ્યાવંત ગુરુ વિનવે એ, ગૌતમસ્વામીને રાસ ભણજે, ચાવહ સંઘ લિયાત કીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૪૬
શ્રી ગૌતમસ્વામીને છંદ
( સગ–પ્રભાતી ) માત પૃથ્વીત પ્રાત ઊઠી નમ, ગણધર ગૌતમ નામ ગેલે; પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતાં સદા, ચઢતી કલા હાય વંશ વેલે. માત૧ વસુભૂતિનંદન વિશ્વજવંદન, ફૂરિત નિકંદન નામ જેહનું અભેદ બુધે કરી ભવિજન જે ભજે, પૂર્ણ પોંચે સહી ભાગ્ય તેહનું. માત્ર ૨ સુરમણિ જેહ ચિંતામણિ સુરત, કામિત પૂરણ કામધેનુ તેહ ગૌતમ તણું ધ્યાન હૃદયે ધરો, જેહ થકી અધિક નહીં માહાસ્ય કેહનું. માત્ર ૩ જ્ઞાન એલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નામથી
૧ મહેનત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org