________________
રાસ તથા છંદો
: ૩ર૩ : સંવસિય, તીસ વરિસ સંજમ વિભસિય, સિરિ કેવલનાણુ પુણ, બાર વરિસ તિહુયણ નમંસિય, રાયગિહિનયરીહિં કવિ, બાણું વય વરિસાઉ, સામી ગયમ ગુણનીલે, હશે શિવપુર ડાઉં. ૩૭
( ઢાળ ૬ ફો–ભાષા) જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમડ વને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધનિધિ, જિમ ગંગાજળ લહર લહેકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્યનિધિ. ૩૮ જિમ માન સરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણયવતંસા, જિમ મયર રાજીવ વને, જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેલિવને. ૩૯ પુનમ નિસિ જિમ શહિર સહે, સુરત મહિમા જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસક પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિવર. ૪૦ જિમ સુરતરુવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ. ૪૧ ચિંતામણિ કર ચઢીઓ આજ, સુરતરુ સારે વંછિત કાજ, કામકુંભ સવિ વશ હુઆ એ, “કામગવી પૂરે મનકામિય, અe મહાસિદ્ધિ આવે ધામિ, સામિય ગેયમ અણુસરે એ. ૪૨ પણવખર° પહેલે પણજે, માયાબીજ શ્રવણ નિસુણજે,
૧ આંબે. ૨ ભમરે. ૩ કમળ. ૪ સમુદ્ર. ૫ ચં. ૬ સુરજ. ૭ સિંહ. ૮ હાથી. ૯ કામધેનુ. ૧૦ પ્રણવ–અક્ષર. ૩૧૧ હ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org