SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૨૨ : આવશ્યક મુક્તાવલી : બારમે ખંડ ભણઈ, ગાયમ મ કરિસ ખેલ, છેડે જઈ આપણુ સહી, હૈયું તુલ્લા બેઉ. ૩૧ ઢાળ ૫ મી-ભાષા. સામિઓ એ વીર જિર્ણ, પુનિમચંદ જિમ ઉલ્લસિઅ, વિહરિએ એ ભારહવાસગ્નિ, વરિસ બહેતર સંવસિઅ, તે એ કશુય પઉમેસુ, પાયકમળ સંઘસહિએ, આવીએ એ નય. ણણંદ, નયર પાવાપુરી સુરમહિય. ૩૨ પેખીએ એ ગોયમ સામી, દેવશર્મા પ્રતિબંધ કરે, આપણે એ ત્રિશલા દેવીનંદન પોતે પરમપએ, વળતાં એ દેવ આકાશ, પખવી જાણિય જિર્ણ સમે એ; તે મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપને એ. ૩૩ કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાલિઓ એ, જાણું તે એ તિહુઅણુ નાહ, લોક વિવહાર ન પાલીઓએ; અતિ ભલું એ કીધલું સામિ, જાણીશું કેવલ માગશે એ, ચિંતિયું એ બાળક જેમ, અહવા કે લાગશે એ. ૩૪ હું કિમ એ વીર જિર્ણદ, ભગતે ભોળ ભેળ એ, આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવે એ સાચે એ તુહીં વીતરાગ, નેહ ન જેણે લાલીઓ એ, ઈણ સમે એ ગેયમ ચિત્ત, રાગ વિરાગે વાળીએ એ. ૩૫ આવતું એ જે ઉલ્લટ્ટ, રહેતું રાગે સાહિઉં એ, કેવલ એ નાણુ ઉમ્પન્ન, ગાયમ સહેજે ઉમ્માહિઓ એ, તિહુઅણુ એ જયજયકાર, કેવલમહિમા સુર કરે છે, ગણહર એ કરે વખાણ, ભવિયણ ભવ જીમ નિસ્તરે એ. ૩૬. વસ્તુ છે. પઢમ ગણહર પઢમ ગણહર વરિસ પચાસ, ગિહિવાસે ૧ સુવર્ણકમળ. ૨ મોક્ષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy