SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ તથા છંદો : ૩૨૧ : નિસુઈ ગયમ ગણહર સંચલિઓ, તાપસ પન્નરસએણ, તે મુનિ દીઠે આવતે એ. ૨૫ ત૫ સેસિય નિય અંગ, અસ્તુ સકિત નવિ ઉપજે એક કિમ ચઢશે દ્રઢકાય, ગજ જિમ દિસે ગાજતે એ. ગિરુએ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ, તે મુનિ ચઢીયે વેગ, આલંબવી દિનકર કિરણ. ૨૬ કંચણ મણિ નિષ્ફન્ન, દંડ કલશ ધજ વડ સહિય, પેખવિ પરમાણંદ, જિણહર ભરફેસર વિહિય; નિયનિય કાય પ્રમાણ; ચઉદિસિ સંઠિઅ જિહ બિંબ, પણમવિ મન ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય. ૨૭ વયરસ્વામીને જીવ, તિર્યકુજંભક દેવ તિહાં, પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણું, વળતા ગોયમસામી, સવિ તાપસ પ્રતિબંધ કરે, લેઈ આપણે સાથે, ચાલે જેમ ૨જુથાધિપતિ. ૨૮ ખીર ખાંડ વ્રત આણી, અમિઅ વુડ અંગુઠ હવે, ગેમ એક પાત્ર, કરાવે પારણું સવે; પંચસયાં શુભ ભાવ, ઉજજ્વળ ભરિયે ખીર મીસે, સાચા ગુરુસંજોગ, કવળ તે કેવળરૂપ હુઆ. ૨૯ પંચસયા જિમુનાહ, સમવસરણ પ્રાકાર ત્રય, પિખવી કેવલનાણું, ઉપનું ઉજજોય કરે, જાણેઃ જિણવિ પીયૂષ, ગાજતી ઘણું મેઘ જિમ, જિણવા નિસુય, નાણું હુવા પંચસયાં. ૩૦ વસ્તુછંદ. ઈશું અનુક્રમે ઈણે અનુક્રમે, નાણસંપન્ન, પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદઈ જાણુવિ જગગુરુ વયણું, તિહુ નાણુ અભ્યાણ નિંદઈ. ચરમ જિણેસર તવ ૧ સૂર્ય. ૨ યૂથ-ળાનો સ્વામી. ૩ જિનનાથ. ૪ ત્રણ ગઢ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy