SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૨૦ : આવશ્યક મુક્તાવલી : બારમે ખડ પંચ સયાશું વ્રત લીયે એ, ગોયમ પહિલે સીસ તે; તવ બંધવ સંજમ સુવિ કરી, અગનિભૂઈ આઈ તે, નામ લઈ આભાષ કરે, તે પણ પ્રતિબોધઈ તે. ૨૦ ઈણ અનુક્રમે ગણતર યણ, થાપ્યા વીર અગ્યાર તે, તવ ઉપદેશે ભુવનગુરુ, સંજમણું, વ્રત બાર તે; બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે ગાયમ સંજમ જગ સયલ, જયજયકાર કરંત તે.૨૧ વસ્તુ છે. ઈંદભૂઈએ ઈંદભૂઈએ ચઢિય બહુમાન, હુંકાર કરી સંચરિએ, સમવસરણ પહલે તુરંત ઈહ સંસા સામિ સવે ચરમ નાહ ફેડે કુરંત, બધિબીજ સંજાય મને, ગોયમ ભવહ વિરત્ત દિખ લેઈ સિખ સહિય, ગહર ઉપય સંપત્ત. ૨૨ ઢાળ ચોથી-ભાષા. આજ એ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે, દીઠા ગોયમસામિ, જે નિય નયણે અમિય ભરે. સિરિ ગેમ ગણહાર, પંચસયા મુનિ પરિવરિયા, ભૂમિય કય વિહાર, ભવિય જણ પડિબેહ કરે; સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે એ, તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરે. ૨૩ જિહાં જિહાં દીજે દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ આપ કહે અણહંત, ગોયમ દીજે દાન ઈમ; ગુરુ ઉપર ગુરુભત્તિ, સાનિય ગાયમ ઉપનીય, ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગ ભરે. ૨૪ જે અષ્ટાપદ શૈલ, વદે ચઢી ચઉવીશ જિણ, આતમલબ્ધિવણ, ચરમસરીરી સંઈ મુનિ, ઇઅ દેસણુ ૧ છેલ્લા તીર્થંકર. ૨ ભવ-સંસારથી વિરકત. ૩ પદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy