SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદના ૧૧ ૬ રહિતપ ચૈત્યવંદન. વાસવપૂજિત વાસુપૂજ્ય, વર અતિશય ધારી; કેવળ કમળા નાથ સાથ, અવિરતિ જેણે વારી. ૧ પરમાતમ પરમેસરુ એ, ભવિજનનયનાનંદ શાન્ત દાન્ત ઉત્તમ ગુણ, વર જ્ઞાન દિણંદ. ૨ બેઠી બારે પર્ષદા, નિસુણે જિનની વાણ એક ચિત્ત લય લાઈએ, દેઈ નિજ કાન. ૩ તવ જગપતિ તિહાં ઉપદિશેરહિણીતપસુવિચાર; આરાધે ભવિ ભાવશું, આતમને સુખકાર. ૪ સાત વર્ષ સાત માસની, અવધિ કહી સુપ્રમાણ; આરાધે સુખસંપદા, પામે પદ નિવણ. વાચક શુભનય શિષ્યનેએ ભક્તિવિજયગુણ ગાય; વાસુપૂજ્ય જિનધ્યાનથી, અનુભવ સુખ થાય. ૬ ૭. શ્રી વર્ધમાનતપનું ચૈત્યવંદન. સમવસરણમાં જિનવર, વર્ધમાન તપ સાર; વર્ણવતા ભવિ આગળ, કરવા ભદધિ પાર. ૧ લઘુ કર્મના ચોગથી, આચરીએ સુખકાર; અધિક કર્મ હલકા કરી, પામી સંજમ ભાર. ૨ આમ કેમલમાં પામશો, સર્વ લબ્ધિનું સ્થાન એ તપને આરાધતાં, જલદી શિવ પ્રયાણ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy