SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી દ્વિતીય ખs ૩. અષ્ટમીનું ચૈત્યવંદન. આઠ ત્રિગુણ જિનવરતણી, નિત્ય કીજે સેવા વહાલી મુજ મન અતિ ઘણ, જિમ ગજ મન રેવા. ૧ પ્રતિહારજ આઠશું, ઠકુરાઈ છાજે; આઠે મંગળ આગળ, જેહને વળી રાજે. ૨ ભાંજે ભય આઠ મેટકા એ, આઠ કર્મ કરે દૂર; આઠમ દિન આરાધતાં, જ્ઞાનવિમળ ભરપૂર. ૩ ૪. અગીઆરસનું ચૈત્યવંદન. અંગ અગીયાર આરાધી, એકાદશી દિવસે; એકાદશ પ્રતિમા વહે, સમકિત ગુણ વિકસે. ૧ એકાદશી દિવસે થયા, દીક્ષા ને નાણ જન્મ લહ્યા કેઈ જિનવરા, આગમ પરમાણુ. ૨ જ્ઞાનવિમળ ગુણ વાધતા એ સકળકળા ભંડાર અગીઆરશ આરાધતાં, લડીએ ભવજળ પાર. ૩ ૫. ચૅદશનું ચૈત્યવંદન. ચૌદ સ્વપ્ન લહે માવડી, સવિ જિનવરકેરી, તે જિન નમતા ચૌદરાજ, લેકે ન હેય ફેરી. ૧ ચૌદ રત્નપતિ જેહના, પ્રણમે પદ આવી; ચૌદ વિદ્યાના થયા જાણુ, સંયમશ્રી ભાવી. ૨ ચૌદ રાજ શિર ઉપરે, સિદ્ધ સકળ ગુણઠાણ; જ્ઞાનવિમળ પ્રભુ ધ્યાનથી, હેય અચળ અહિઠાણુ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy