SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખંડ ચૈત્યવંદન. ૧ બીજનું ચૈત્યવંદન. દુવિધ બંધને ટાળીએ, જે વળી રાગ ને શ્રેષ; આર્ત રૌદ્ર દેય અશુભ ધ્યાન, નવિ કરે લવલેશ. ૧ બીજ દિને વળી બધિબીજ, ચિત્ત ઠાણે વાવે; જેમ દુઃખ દુર્ગતિ નવિ લહે, જગમાં જશ ચાવે. ૨ ભાવ રૂડી ભાવનાએ, વાધ શુભ ગુણઠાણ; જ્ઞાનવિમલ તપ તેજથી, હેાયે કેડી કલ્યાણ. ૩ ૨. જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન. શ્યામલ વાન સહામણ, શ્રી નેમિ જિનેશ્વર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સેહંકર. ૧ પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ પંચ માસને, એ છે તપ પરિમાણુ. ૨ જિમ વરદત્ત ગુણમંજરીએ, આરા તપ એહ; જ્ઞાનવિમલ ગુરુ એમ કહે, ધન ધન જગમાં તેહ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy